નામશેષ થઈ રહેલી કોંગ્રેસ માટે ઘણા સંકટના વાદળો સર્જાયા છે. એક બાજુ 21 ઓકટોબરે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ માટે કપરા ચઢાણો સામે આવી રહ્યા છે. ભાજપે કોંગ્રેસનાં બાગી ધવલ સિંહ ને ટિકિટ આપી છે. તો મૂળે બીજી બાજુ કોંગ્રેસે સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવતા માલપુરના જ જશુભાઈ પટેલ ને ટિકિટ ફાળવી છે. તેને લઈને ભાજપ માં પણ થોડું શંકાના ઘેરામાં આવી ગયું હતું.
પરંતુ આજે આખા મામલમાં ટ્વિસ્ટ આવ્યો છે. ભાજપે બહુ સિફત પૂર્વક કોંગ્રેસનાં 300 કાર્યકર્તાને ભાજપનો કેસરિયો ધારણ કરાવ્યો છે. આજે માલપુર ખાતે અરવલ્લી જિલ્લા પ્રમુખ ની ભાજપ કાર્યાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાયડ વિધાન્સ્ભમથી 300 કાર્યકર્તાઓએ અરવલ્લી જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીની હાજરીમાં કોંગ્રેસનાં 300 કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો હતો.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
