મુંબઈ,
પ્રિયંકા ચોપડા તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ ના પ્રમોશનમાં કોઈ કસર છોડવા માંગતી નથી. અને આ જ કારણ છે કે પ્રિયંકા ફિલ્મના પ્રમોશન માટે દરેક પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે જ્યાંથી ફિલ્મનો ફાયદો થઈ શકે.
ફિલ્મના સહ-કલાકારોની સાથે પ્રિયંકાના વીડિયો અને ફોટો વાયરલ થયા છે. તાજેતરમાં જ પ્રિયંકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ગરબા નાઈટ્સમાં તેના કો-સ્ટાર્સ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.
https://www.instagram.com/p/B3NI1BVAyOA/?utm_source=ig_embed
આ વીડિયોમાં પ્રિયંકા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. વળી મેચિંગ એરિંગ્સ પ્રિયંકાના લુકને ખૂબ જ ગ્લેમરસ બનાવી રહી છે. આ વીડિયોમાં પ્રિયંકાના કો-સ્ટાર રોહિત સરાફ પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. રોહિતે ગ્રે અને વ્હાઇટ ફેસ્ટિવ ડ્રેસ પહેર્યો છે.
https://www.instagram.com/p/B3OURC0lmEA/?utm_source=ig_embed
https://www.instagram.com/p/B3NXgTXlo2a/?utm_source=ig_embed
https://www.instagram.com/p/B3NS8e4lFSM/?utm_source=ig_embed
વીડિયોમાં બંને સ્ટાર્સ ગાયક ફાલ્ગુની પાઠકના ગીતો પર ગરબા સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે. પ્રિયંકાની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ની વાત કરીએ તો આ ફિલ્મ 11 ઓક્ટોબરે બધા સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ જેવા કલાકારો પણ તેમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
