મેઘરજ,
અરવલ્લી મેઘરજમાં ટ્રેકટર દુકાનમાં ઘુસી ગયુ હતું. બ્રેક ફેલ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ટ્રેક્ટર પર સવાર ડ્રાયવર સહિત 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજી રાત્રીના સમયે દુકાન બંધ હોવાથી દુર્ઘટના ટળી હતી. લોકોમાં અફરાતફરી સર્જાઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોચીને વધુ તપાસહાથધરી હતી.
