Not Set/ શિયાળુ પાક માટે છોડવામાં આવેલા પાણીનો વ્યય, ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વેડફાટ

અરવલ્લી, અરવલ્લી ધનસુરાના ચોગામડા પાસે વાત્રક જમણાકાંઠાની કેનાલમાં ગાબડું પડ્યુ. ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો. શિયાળુ પાક માટે છોડવામાં આવેલા પાણીનો વ્યય થયો. હજારો ક્યુસેક પાણી ક્વોરીની ખીણમાં સ્ટોરેજ કરવામાં આવે છે. કેટલાક શખ્સો દ્વારા કેનાલ તોડી ખીણમાં પાણી સ્ટોરેજ કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

Gujarat Others Videos
mantavya 93 શિયાળુ પાક માટે છોડવામાં આવેલા પાણીનો વ્યય, ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વેડફાટ

અરવલ્લી,

અરવલ્લી ધનસુરાના ચોગામડા પાસે વાત્રક જમણાકાંઠાની કેનાલમાં ગાબડું પડ્યુ. ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો. શિયાળુ પાક માટે છોડવામાં આવેલા પાણીનો વ્યય થયો. હજારો ક્યુસેક પાણી ક્વોરીની ખીણમાં સ્ટોરેજ કરવામાં આવે છે. કેટલાક શખ્સો દ્વારા કેનાલ તોડી ખીણમાં પાણી સ્ટોરેજ કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.