સેના અને ઇન્ટેલીજન્સ એજન્સી દ્વારા કેરલમાં આતંકી હુમલાની સંભાવનાં જોવામાં આવી રહી હોવાનાં નિર્દેશન કેરલ પોલીસને આપવામાં આવ્યા છે. સેન્યાની આતંકી હુમલાની આશંકાની આપવામાં આવેલી ચેતાવણીનાં પગલે કેરલનાં પોલીસ મહાનિદેશક – GDP. લોકનાથ બેહેરા દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં પોલીસને જાહેર સ્થળોએ સુરક્ષા વ્યાવસ્તા જાળવવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

કેરલ પોલીસને સેના દ્વારા આગાહ કરવામાં આવતા, પોલીસ દ્વારા ઠેરઠેર ચેકીંગ હાથ ધરી સુરક્ષાનાં પુખ્તા ઇન્તઝામ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે સેના દ્વારા પૂર્વે પણ કરેલ અને તામિલનાડુમાં પાકિસ્તાન પ્રેરીત આતંકીઓ દ્વારા ઘુસણખોરી કરી કઇક માટું કરવાની વકી માં હોવાની ચેતાવણી આપવામાં આવી છે.
Loknath Behera, Kerala Director General of Police (DGP): An alert has been issued to all districts of the state, following Army's warning of a terror attack. Police across the state have been directed to maintain vigil at public places. pic.twitter.com/3zmu6CCIaa
— ANI (@ANI) September 9, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
