MODASA/ મોડાસાના ટાઉન પ્લાનિંગ ઓફિસરની ધરપકડ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… મોડાસાના ટાઉન પ્લાનિંગ ઓફિસરની ધરપકડ TPO છે કલાસવન અધિકારી રૂપિયા 2000ની લાંચ લેતા ACBના સકંજામાં TPOનો એજન્ટ પણ ઝડપાયો મિલકતના નકશા માટે માંગી હતી લાંચ મોડાસાના TPO છે કિરીટકુમાર રાવલ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ […]

Breaking News
a 29 મોડાસાના ટાઉન પ્લાનિંગ ઓફિસરની ધરપકડ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

મોડાસાના ટાઉન પ્લાનિંગ ઓફિસરની ધરપકડ
TPO છે કલાસવન અધિકારી
રૂપિયા 2000ની લાંચ લેતા ACBના સકંજામાં
TPOનો એજન્ટ પણ ઝડપાયો
મિલકતના નકશા માટે માંગી હતી લાંચ
મોડાસાના TPO છે કિરીટકુમાર રાવલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…