ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ
શંકાસ્પદ હાલતમાં યુવકની મળી આવ્યો મૃતદેહ
મૃતકને ઝાડ સાથે લટકાવ્યાનો પરિવારે કર્યો આક્ષેપ
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
હજુ અરવલ્લી જિલ્લામાં ઝાડ પર લટકતી યુવતીની લાશનો મામલો સંયો નથી ત્યાં ફરી એક વાર અરવલ્લી જીલ્લામાં ઝાડ પર લટકતો યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જીલ્લાના રામેળા ગામે ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા બાદ લાશને ઝાડ સાથે યુવકને લટકાવ્યાનો હોવાનો પરિવારજનોનો આક્ષેપ કર્યો હતો. શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ઘરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
