Not Set/ મોડાસાની પીડિતાના મોતનો મામલે, CID ક્રાઈમની ટીમ ઘટના સ્થળે

CID ક્રાઇમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી સ્થળ તપાસ કરી સર્ચ કરાયું વડલાના ઝાડથી મૃતદેહ જગ્યા સુધી ઊંચાઈ મપાઈ આજુબાજુ વિસ્તારમાં સર્ચ કરાયું અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે યુવતીની મોતનો વાતાવરણ તંગ બનતા આ તપાસ CID  ક્રાઈમને સોંપવામાં આવી છે. આજ રોજ CID ક્રાઈમની ટીમ મોડાસા પહોચી હતી. DIG ગૌતમ પરમારની આગેવાનીમાં CID ક્રાઈમની […]

Gujarat Others
  • CID ક્રાઇમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી
  • સ્થળ તપાસ કરી સર્ચ કરાયું
  • વડલાના ઝાડથી મૃતદેહ જગ્યા સુધી ઊંચાઈ મપાઈ
  • આજુબાજુ વિસ્તારમાં સર્ચ કરાયું

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે યુવતીની મોતનો વાતાવરણ તંગ બનતા આ તપાસ CID  ક્રાઈમને સોંપવામાં આવી છે. આજ રોજ CID ક્રાઈમની ટીમ મોડાસા પહોચી હતી. DIG ગૌતમ પરમારની આગેવાનીમાં CID ક્રાઈમની ટીમ મોડાસા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસ માં ત્રણ આરોપીઓએ આત્મસમર્પણ કર્યું છે. તો કેસ સાથે સંકળાયેલા પીઆઈ રબારીને સસ્પેન્ડ કરાયા છે.

મોડાસા પહોચેલી CID  ક્રાઈમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સ્થળ તપાસ કરીને આસપાસ સર્ચ હાથ ધર્યું હતું. તો સાથે સાથે વડલાના ઝાડથી મૃતદેહ જગ્યા સુધી ઊંચાઈનું પણ માપ લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન