Not Set/ વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : તા. 12/12/2018

મેષ (અ,લ,ઇ) : ધાર્યું કાર્ય અંગે અડચણ રહે. મહત્વની મુલાકાતથી આનંદ. સ્નેહી-સ્વજનનો સહકાર રહે. વૃષભ (બ,વ,ઉ) : વાવ-વિવાદ ટાળજો. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય. મિથુન (ક,છ,ઘ) : નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય. કર્ક (ડ,હ) : કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના કામમાં આગળ વધી […]

Top Stories

મેષ (અ,લ,ઇ) :

ધાર્યું કાર્ય અંગે અડચણ રહે. મહત્વની મુલાકાતથી આનંદ. સ્નેહી-સ્વજનનો સહકાર રહે.

વૃષભ (બ,વ,ઉ) :

વાવ-વિવાદ ટાળજો. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય.

મિથુન (ક,છ,ઘ) :

નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય.

કર્ક (ડ,હ) :

કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના કામમાં આગળ વધી શકશો.

સિંહ (મ,ટ) :

અંગત પ્રશ્નોની ચિતા રહે. ખર્ચ-ખરીદી જણાય. મહત્વના કામ સફળ થતાં લાગે.

કન્યા (પ,ઠ,ણ) :

વ્યાવસાયિક તેમજ અન્ય મહત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે. મિલન-મુલાકાતીથી આનંદ રહે.

તુલા (ર,ત) :

લાભથી આશા ઠગારી નીવડે. કૌટુંબિક કામ સફળ થાય. પ્રવાસ અંગે ખર્ચ-વ્યય રહે.

વૃશ્વિક (ન,ય) :

મનની મુરાદ મનમાં રહે. વાદ-વિવાદ ટાળજા, કૌટુંબિક પ્રશ્નોની મૂંઝવણ રહે.

ધન (ભ,ધ,ફ) :

પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. નિરાશા દુર થાય. અગત્યનું કામ બનતું જણાય.

મકર (ખ,જ) :

લાભની તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય અંગે તકેદારી લેજો. ગૃહવિવાદનો ઉકેલ મળે.

કુંભ (ગ,શ,સ) :

આર્થિક પ્રશ્નોથીં ચિતા રહે. સંપત્તિના કામ અંગે પ્રતિકુળ રહે. મિલન-મુલાકાતથી લાભ મળે.

મીન (દ,ચ,ઝ,થ) : 

આપના પ્રયત્નો એળે ન જાય તેનું ધ્યાન રાખવું. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે. સંતાન સુખ મળે.