દરેક મહિલા પોતે સુંદર દેખાય તેવું ઇરછતી હોય છે. પરંતુ ક્યારેક આ સુંદરતા આપણને તકલીફમાં પણ મૂકી શકે છે. જર્મનીમાં એક આવો જ મામલો સામે આવ્યો છે.
https://www.instagram.com/p/BqXrqgKF9n2/
જર્મનીના પોલીસકર્મી એડ્રીએન કોલેસજર પોતાની ફીટ બોડી અને સુંદરતાને કારણે લાખો ફોલોવર્સ ધરાવે છે.
https://www.instagram.com/p/BpAHdJalHdG/
ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટોને ઘણો પસંદ કરવામાં આવે છે અને લોકો કમેન્ટ પણ કરે છે કે અમારી ધરપકડ કરી લો.
https://www.instagram.com/p/BpT_wCjlHzg/
ઇન્સ્ટાગ્રામ પર આ પોલીસકર્મી તેમના ફોટા અપલોડ કરતા રહે છે.
https://www.instagram.com/p/BolvYstH9SJ/
૨ વર્ષ પહેલા તેઓ ચર્ચામાં આવ્યા હતા ત્યારે તેમણે કીધું હતું કે મારા માલિકને આ બધી વસ્તુઓથી કોઈ તકલીફ નથી. પરંતુ તેમને હાલમાં ૬ મહિના માટે લીવ આપી દેવામાં આવી છે કારણ કે તેઓ ફરિથી માત્ર પોલીસકર્મીની રીતે જ નોકરી જોઈન કરે ના કે કોઈ મોડલ જેવી.
https://www.instagram.com/p/BnnzMovF6JC/
તો બીજી બાજુ સ્ટેટ ઓફ સક્સોની પોલીસ વિભાગે ૩૧ વર્ષીય મહિલા પોલીસન એનોતીસ આપતા કહ્યું છે કે તેઓ બેમાંથી કોઈ એક જોબ કરે. પોલીસ કર્મીની નોકરી કરે કે કોઈ મોડલ બનીને સોશ્યલ મીડિયા પર ફોટા અપલોડ કરે.
૩૧ વર્ષીય પોલીસના ફોટા જોઇને લોકો દિવાના થઇ જાય છે અને અનેક સમસ્યાનો સામનો પોલીસ વિભાગને કરવો પડે છે.
