વિયેતનામમાં એક નવો જ બ્યુટી ટ્રેન્ડ શરુ થયો છે. આ ટ્રીટમેન્ટમાં આલ્કોહોલ વાળો ટુવાલ મહિલાઓનાં ચહેરા પર અને શરીર પર મુકવામાં આવે છે. આ ટુવાલ પર આગ લગાવામાં આવે છે.
[embedyt] https://www.youtube.com/watch?v=GiEv0qvDbOY[/embedyt]
તેઓ માને છે કે આગથી શરીરની ખરાબી બળી જાય છે. બ્યુટી સ્પા અને સલોનમાં આ ટ્રીટમેન્ટનો ઉપયોગ થાય છે. આ ટ્રીટમેન્ટથી શરીરનાં ખરાબ કોષો બળી જાય છે. વધારાની ચરબી પણ બળી જાય છે. આ ‘ફાયર થેરાપી’ લોહીનું પરિભ્રમણ પણ સુધારે છે.
આ આગવાળો ટુવાલ મહિલાનાં ચહેરા પર અને શરીર પર ૩૦ સેકન્ડ થી 1 મિનીટ સુધી રાખવામાં આવે છે. બ્યુટી માટે લોકો કેવા કેવા અખતરા કરતાં હોય છે એનું આ લાઇવ ઉદાહરણ છે.
