Udhana News/ સુરત ઉધના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ બેસી ગયું

સુરત ઉધના રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ બેસી ગયું છે. રેલ્વે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વરસાદ પડતા જ પ્લેટફોર્મ બેસી ગયું હતું. પ્લેટફોર્મ નંબર બે અને ત્રણની જમીન બેસી જતાં પ્લેટફોર્મ બેસી ગયું છે.

Gujarat Surat Breaking News
Beginners guide to 69 3 સુરત ઉધના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ બેસી ગયું

Surat News: સુરત ઉધના રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ બેસી ગયું છે. રેલ્વે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વરસાદ પડતા જ પ્લેટફોર્મ બેસી ગયું હતું. પ્લેટફોર્મ નંબર બે અને ત્રણની જમીન બેસી જતાં પ્લેટફોર્મ બેસી ગયું છે.

આ બતાવે છે કે રેલ્વે વિભાગની કામગીરી કેટલી નબળી છે. રેલ્વે વિભાગને આટલા સમયથી પડતા વરસાદ અને તેના લીધે જમીનની બદલાયેલી સ્થિતિનો અંદાજ ન આવતા આ પ્રકારની પરિસ્થિતિ આવી છે. તેના લીધે રોજેરોજ અપડાઉન કરતાં હજારો મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ સંજોગોમાં ઇ-ટિકિટ મેળવનારાઓની સ્થિતિ કેવી થતી હશે તેની કલ્પના પણ કરવી તેમના માટે મુશ્કેલ છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત