Morbi News/ મોરબીના ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનો ઓડિયો વાયરલ

વાવડી ગામના રહેવાસી રજૂઆત કરનાર મહિલાને આપી ધમકી

Top Stories Gujarat

Morbi News : મોરબીના ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનો ઓડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. આ બનાવની વિગત મુજબ વાવડી ગામમાં રહેતા અને રજૂઆત કરનાર મહિલાને ધમકી આપવામાં આવી હતી. જેમાં દેથરિયાએ કહ્યું હતું કે “મીડિયાથી કઈ ન થાય મીડિયામાં જશો તો રોડ નહિ થાય”.

અગાઉ આ જ મામલે જીલ્લા પંચાયત ચેરમેનની દાદગીરી સામે આવી હતી. જ્યંતી પડસુંબિયાનો પક્ષ લેતા ધારાસભ્યએ લોકોને ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભુપેન્દ્રસિંહ ઝાલા નીકળ્યો ગજબનો ખેલાડી, ક્રિપ્ટોમાં કરોડોનું રોકાણ

આ પણ વાંચો: 6000 કરોડનું કૌભાંડ કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા થયા ‘ગુમ’

આ પણ વાંચો: ભૂપેન્દ્રનું વધુ એક કૌભાંડઃ ગ્રોમોરમાં ટ્રસ્ટી બનવા માટે 81.50 કરોડની ડીલ, પરંતુ પહેલો હપ્તો ચૂકવ્યા બાદ હાથ અદ્ધર