કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 1 ઓક્ટોમ્બર આસો સુદ નોમ અને બુધવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે.પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું . સૂર્યોદય 6.30 કલાકે થશે. સૂર્યાસ્ત 6.27 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ
આજે મહા નવમી છે.
નોમનીસમાપ્તિ: સાંજે૦૭:૦૩સુધી.·
તારીખ:- ૦૧-૧૦-૨૦૨૫, બુધવાર/ આસો સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૦ થી ૦૮:૦૦ |
| અમૃત | ૦૮:૦૦થી ૦૯:૩૦ |
| શુભ | ૧૧:૦૦ થી ૧૨.૩૦ |
| લાભ | ૦૪:૫૭ થી ૦૬:૨૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૭થી ૦૯:૨૮ |
| અમૃત | ૦૯:૨૮થી ૧૦:૫૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- સાંજેકોઈનવીસવારજોવામળે.
- બાકીનીકળેલલેણુંપાછુઆવે.
- દિવસઆખોવ્યસ્તરહો.
- તમેનવીવાતનીરજુઆતકરીશકો.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાંબાસમયથીબાકીરહેલકાર્યપૂર્ણથાય.
- માથામાંદુઃખાવોરહે.
- રોકાણ કરવાનું ટાળવું જોઈએ
- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- શુભ કલર –ભૂરો
- શુભ નંબર –૮
- મિથુન (ક, છ, ઘ) :-
- આળસમાંદિવસજાય.
- ખોટીચિંતાનકરવી.
- સાધનચલાવતાધ્યાનરાખવું.
- માતા-પિતાનુંધ્યાનરાખવું.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૬
- કર્ક (ડ , હ) :-
- રોકાણમાંફાયદોજણાય.
- શેરબજારમાંધ્યાનરાખવું.
- બિનજરૂરી વાદવિવાદથી દૂર રહો.
- પૈતૃક સંપત્તિમાં તમારો અધિકાર મળી શકે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- બાળકનુંધ્યાનરાખવું.
- ખોટોખર્ચનથાયતેનુંધ્યાનરાખવું.
- ઘરમાંલાભજણાય.
- પરિવારના સભ્યો સાથે તાલમેલ વધશે.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- સગા-સબંધીજોડેઆનંદમય દિવસ જાય.
- સંબંધોમાં ઉર્જા રહેશે.
- તમે મુકેલા પ્રસ્તાવોને સમર્થન મળશે.
- આસાનીથી આગળ વધતા રહો.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- જીવનસાથીજોડેઆનંદમયદિવસજાય.
- અધૂરાકાર્યપૂર્ણથાય.
- નવાકાર્યમાંવધારોથાય.
- આવકમાં વધારો થશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- સપનાસાકારથાય.
- વેપારમાંલાભથવાનીશક્યતાછે.
- કોઈ મોટું કામ શરૂ ન કરવું.
- ખાસ કરીને દેવું ટાળો.
- શુભ કલર –ભૂરો
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિકશાંતિમળે..
- પરિવારનાસભ્યોસાથેમતભેદનથાયતેનુંધ્યાનરાખવું.
- દાનપુણ્યથાય.
- દલીલો અને અહંકારથી દૂર રહો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૬
- મકર (ખ, જ) :-
- નવીયોજનાબને.
- મોસાળપક્ષથીલાભથાય.
- પત્નીનું સ્વાસ્થ્ય બગડી શકે.
- પરિવારમાં નવા મહેમાનનું આગમન થશે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- રોકાણમાટેઉત્તમદિવસછે.
- નવીવ્યક્તિનુંઆગમનથાય.
- ભાઈ-બહેનથીફાયદોથાય.
- ભાગ્યવૃદ્ધિનો યોગ.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મિત્રોથીલાભથાય.
- કોઈનવાકાર્યનીવાતઆગળવધે.
- સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિ થાય.
- શત્રુથી લાભ પ્રાપ્તિ થાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૨
