Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
America માં ભયાનક ફાયરિંગ

World News/પેન્સિલવેનિયામાં ફાયરિંગની ઘટના, 9 લોકોના મોત, હુમલાખોર પણ ઠાર

Nepal માં બુધી ગંડક નદીમાં પૂરનું મહાસંકટ

World News/બુધી ગંડક નદીમાં ભયાનક પૂરનું જોખમ, NDRRMAનું હાઈ એલર્ટ, લોકોને સ્થળાંતર કરવાની અપીલ

CJP leaders ને મોટી રાહત

india news/અભિજીત દિપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા બાદ મુક્ત

Delhi જતા પહેલાં જાણી લો ટ્રાફિક રૂટ

india news/દિલ્હીમાં સવારે 6 વાગ્યાથી ટ્રાફિક નિયંત્રણો લાગુ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ જતા મુસાફરો માટે ખાસ સૂચના

Abhijit Deepake પર મોટો આઘાત

india news/અભિજીત દીપકે માટે આઘાતજનક સમાચાર: CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 85 વર્ષીય દાદીનું નિધન

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પર પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દે કરવામાં આવેલા ખોટા દાવાઓનો ભારતે અત્યંત આક્રમક અને કડક શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો છે. યુએન મહાસભાની ચોથી સમિતિમાં 'વસાહતવાદની સમાપ્તિ' (Decolonization) પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાની પ્રતિનિધિએ જમ્મુ-કાશ્મીર અંગે ફરી એકવાર ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપ્યા હતા. આ હાસ્યાસ્પદ અને પાયાવિહોણા આક્ષેપો સામે ભારતે તેના 'જવાબ આપવાના અધિકાર' (Right of Reply) નો ઉપયોગ કરીને પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું જેનો પોતાનો ઇતિહાસ લશ્કરી સરમુખત્યારશાહી અને આતંકવાદથી ખરડાયેલો છે, તેણે વૈશ્વિક મંચ પર અન્ય દેશોને ઉપદેશ આપવાનું ટાળવું જોઈએ. "પાકિસ્તાનનો લોકશાહી વિરોધી અને આતંકવાદી ઇતિહાસ જગજાહેર" સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પક્ષ રાખતા સાંસદ મહિમા કુમારી મેવાડે પાકિસ્તાનને આડેહાથ લેતા જણાવ્યું હતું કે પાકિસ્તાનનો લશ્કરી સરમુખત્યારશાહી, ધાંધલીવાળી ચૂંટણીઓ, લોકપ્રિય અને ચૂંટાયેલા જનેતાઓની અલોકતાંત્રિક ધરપકડ, ધાર્મિક કટ્ટરવાદ તેમજ રાજ્યની મુખ્ય નીતિ તરીકે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો લાંબો અને કાળો ઇતિહાસ રહ્યો છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે અત્યંત નિરાશાજનક બાબત છે કે પાકિસ્તાન ભારતના આંતરિક અને અભિન્ન અંગ એવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર વિશે સતત જૂઠાણાં ફેલાવવા માટે આ વૈશ્વિક પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યું છે. ભારતે મક્કમતાપૂર્વક પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અવિભાજ્ય અને અભિન્ન હિસ્સો છે અને હંમેશા રહેશે. પાકિસ્તાની કબજા હેઠળના ક્ષેત્રોમાં અત્યાચાર અને બળવો ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનની ગેરકાયદેસર શાસન વ્યવસ્થા અને માનવાધિકારના ગંભીર ઉલ્લંઘનોનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પ્રદેશોની જનતા પાકિસ્તાની સેનાના દમન, અત્યાચાર, ક્રૂરતા અને કુદરતી સંસાધનોના આડેધડ ગેરકાયદે શોષણથી ત્રાસી ગઈ છે. આ વિસ્તારોમાં હવે સ્થાનિક પ્રજા પાકિસ્તાની સેનાના શાસન સામે ખુલ્લેઆમ વિરોધ અને બળવો કરી રહી છે.

india news/યુએનમાં ભારતે પાકિસ્તાનને લીધું આડેહાથ; મહિમા કુમારી મેવાડે કહ્યું, “જેનો ઇતિહાસ કાળો છે તે ઉપદેશ ના આપે”

CJP Movement માટે કડક એડવાઈઝરી જાહેર

india news/જંતર-મંતર પ્રદર્શન પહેલા કડક માર્ગદર્શિકા જારી; શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ

Donald Trump નો હુંકાર

World News/નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ; નોર્વેની આકરી ટીકા કરી ઇતિહાસ યાદ અપાવ્યો

Jantar Mantar Nitin Navin takes tough stance ahead protest

india news/CJP ના આંદોલન પહેલા નીતિન નવીનનો હુંકાર; દેશને અસ્થિર કરનારાઓને મળશે સખત સજા

Delhi Police Serious questions ahead

india news/CJP ના પ્રદર્શન પહેલા વિવાદ; સૌરવ દાસનો દાવો – “પોલીસ દસ્તાવેજમાં નંબર લીક થતાં એક કલાકમાં આવ્યા 300 ફોન”

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy