Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 13 ઓક્ટોમ્બર 2026, મંગળવાર નું દૈનિક રાશિફળ (Horoscope) અને પંચાંગ.મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
જાણો આજનુ 12 રાશિઓનું દૈનિક Horoscope

રાશીભવિષ્ય (Horoscope)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. 13-10-2026, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ આસો સુદ ત્રીજ તિથિ છે. આજની રાશિ તુલા (ર, ત) છે. આજનો યોગ પ્રિતી છે, જે રાત્રે 08:21 સુધી. વિદ્યમાન (Existing)રહેશે અને ગર કરણ તૈતીલ છે જે સવારે ૧૦:45 સુધી છે.

પંચક આજેનથી.,વિંછુડો આજે સાંજે ૦૭:૧૩ કલાકે બેસશે.

સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર, ત) રહેશે.

સૂર્યોદય સવારે 06:32 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 06:15 વાગ્યે થશે. ચંદ્રોદય 08:58 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત 07:50 વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોર 12:53 સુધી…જ્યારે રાહુકાળ (Rahu Kaal)બપોરે 3:20 થી સવારે 4:45 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે ત્રીજું નોરતું છે,ત્રીજની સમાપ્તિ: રાત્રે ૧૧:૨૪સુધી.

           તારીખ:-૧૩-૧૦-૨૦૨૬, મંગળવાર /આસો સુદ ત્રીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૮ થી ૧૨:૨૫
અમૃત ૧૨:૨૫થી ૦૧:૫૩
શુભ ૦૩:૨૧ થી ૦૪:૪૫
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૫૦થી ૦૯:૨૧
શુભ ૧૦:૫૫થી ૧૨:૨૫

Mesh

મેષ (અ, લ , ઈ) :-

  • દિનચર્યામાંફેરફારથાય.

  • ઓફિસનાકામમાંતણાવવધે.

  • કમરનોદુખાવોરહે.

  • દુર્બળતા વધારે રહે.

  • શુભ કલર – વાયોલેટ

  • શુભ નંબર –૪

Vrushabh

વૃષભ (બ, વ, ઉ) :-

  • કામમાં નજરરાખવાનીજરૂરછે.

  • પારિવારિકચિંતારહે.

  • સમયશીખવાડીજાય.

  • ફરવા હરવાનું મન થાય.

  • શુભ કલર –ભૂરો

  • શુભ નંબર –૬

Mithun

મિથુન (ક, છ, ઘ) :-

  • ધનનુંઆગમનરહ્યાકરે.

  • ઘરનાકામથીથાકીજાવ.

  • રમૂજીસ્વભાવનોઅનુભવથાય.

  • ફોનનો ઉપયોગ વધારે થાય.

  • શુભ કલર –ગોલ્ડન

  • શુભ નંબર –૩

kark

કર્ક (ડ , હ) :-

  • મહેનતકરવાનીજરૂરછે.

  • વેપારમાંમોટાલાભથાય.

  • આળસ વધારે લાગે.

  • ચાલક અને ચતુર બનો.

  • શુભ કલર –ચોકલેટ

  • શુભ નંબર –૧

Sinh

સિંહ (મ , ટ) :-

  • મનનેનિયંત્રણમાંરાખો.

  • નવુંશીખવામળે.

  • બહારનું ખાવું નહિ.

  • ધાર્મિક વાર્તા વંચાય.

  • શુભ કલર –સફેદ

  • શુભ નંબર –૬

kanya

કન્યા (પ , ઠ, ણ) :-

  • વડીલોનીસલાહલઈનેકામકરો.

  • મુશ્કેલીનોસામનોકરવોપડે.

  • માનવતાની મહેક પ્રસરાવો.

  • મૂંગા પ્રાણીઓની સેવા થાય.

  • શુભ કલર – સિલ્વર

  • શુભ નંબર –૫

Tula

તુલા (ર , ત) :-

  • પત્નીતરફથીફાયદોથાય

  • ખોટુંબોલવાનુંટાળો.

  • ખર્ચાળસહાયકરીશકો.

  • દિવસઉત્તમજણાય.

  • શુભ કલર –ભૂરો

  • શુભ નંબર –૮

Vrushchik

વૃશ્વિક (ન, ય) :-

  • ભૂતકાળનારોકાણથીઆવકવધે.

  • હિંમતહારવીનહીં.

  • અન્યને ઉપયોગી બનો.

  • ખોટીશંકાકરવીનહીં.

  • શુભ કલર – બદામી

  • શુભ નંબર –૯

Dhan

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • મિત્રતરફથીપ્રશંસાથાય.

  • ઘરનામાટેનવીવસ્તુઆવે.

  • કપટનથાયતેનુંધ્યાનરાખવું.

  • જટિલતાછોડવી.

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર –૬

Makar

મકર (ખ, જ) :-

  • બોલવામાંવિવેકરાખવો.

  • નવામાર્ગમળે.

  • મુશ્કેલીમાંથીબહારઆવો.

  • મૂઠેરા ઉચાં ચાલો.

  • શુભ કલર – કેસરી

  • શુભ નંબર –૫

Kumbh

કુંભ (ગ, શ, સ, ષ) :

  • દિવસયાદગારરહે.

  • ચંચળતાછોડવી.

  • પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.

  • માનસિક પરિશ્રમ રહે.

  • શુભકલર- પોપટી

  • શુભનંબર- ૭

Min

મીન (દ, ચ, ઝ, થ) :-

  • કામનું દબાણવધે.

  • બાકીકાર્યઉકેલાય.

  • વડીલોથી ફાયદો થાય.

  • પશુઓથી લાભ થાય.

  • શુભ કલર – ભૂખરો

  • શુભ નંબર –૨


આ પણ વાંચો:

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનો ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોની સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…