Breaking News/અમરેલીના રાજુલામાં ડીમોલેશન પહેલા ફ્લેગ માર્ચ, DYSP હરેશ વોરાએ પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી, અમરેલી, ધારી, સાવરકુંડલા બાદ હવે રાજુલામાં મેગા ડીમોલેશન, આગામી 22 તારીખે શહેરમાં મેગા ડીમોલેશનનું આયોજન, નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરાશે, મુખ્ય માર્ગો ઉપરના દબાણ દૂર કરવા માટે બુલડોઝર ફરશે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસની ફ્લેગ માર્ચ
Nuh violence/નૂહ હિંસા અંગે પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી, અનેક ગામડાઓમાં દરોડા પાડીને આઠ શકમંદોની ધરપકડ કરી
Rahul Gandhi/રાહુલે પેંગોંગથી કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- ચીને અમારી જમીન પર કબજો કર્યો, પીએમ ખોટું બોલી રહ્યા છે
Breaking News/રાજકોટ: નિર્માણાધીન ST બસ સ્ટેન્ડ બન્યું અય્યાશીનો અડ્ડો, સૌરાષ્ટ્ર યુનિ. બાદ હવે બસ સ્ટેન્ડમાં દારૂની ખુલ્લેઆમ પાર્ટી, કરોડો રૂપિયાના ખર્ચે બેનલું બસ સ્ટેન્ડ બન્યું અયાશી અડ્ડો, બસ પોર્ટના ચોથા માળે જામે છે દારૂની મહેફિલો, સાંજ ઢાળતા જ બસ પોર્ટ બની જાય છે નશેડીઓની નગરી, બસ પોર્ટના ચોથા માળે દારૂની ખાલી બોટલો નજરે પડી, બીયરના ટીન, દેશી દારૂની કોથળીઓ આપી રહી છે પુરાવા, સિક્યુરિટી સ્ટાફ ફાળવાયો હોવા છતાં જામી રહી છે મહેફિલો
Breaking News/સુરતમાં વધતા રોગચાળાને કારણે વધુ એક મોત, ઉધનાની તરુણીને ડેન્ગ્યું થતા સારવાર દરમિયાન મોત, પ્રેરણા સોનવણે નામની તરુણીનું તાવ આવતા મોત, સુરત શહેરમાં રોગચાળામાં સતત થઇ રહ્યો છે વધારો, રોગચાળાને નાથવા નક્કર કામગીરીની છે તાતી જરૂર