Nuh violence/નૂહ હિંસા અંગે પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી, અનેક ગામડાઓમાં દરોડા પાડીને આઠ શકમંદોની ધરપકડ કરી
Rahul Gandhi/રાહુલે પેંગોંગથી કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- ચીને અમારી જમીન પર કબજો કર્યો, પીએમ ખોટું બોલી રહ્યા છે
Breaking News/રાજકોટ: નિર્માણાધીન ST બસ સ્ટેન્ડ બન્યું અય્યાશીનો અડ્ડો, સૌરાષ્ટ્ર યુનિ. બાદ હવે બસ સ્ટેન્ડમાં દારૂની ખુલ્લેઆમ પાર્ટી, કરોડો રૂપિયાના ખર્ચે બેનલું બસ સ્ટેન્ડ બન્યું અયાશી અડ્ડો, બસ પોર્ટના ચોથા માળે જામે છે દારૂની મહેફિલો, સાંજ ઢાળતા જ બસ પોર્ટ બની જાય છે નશેડીઓની નગરી, બસ પોર્ટના ચોથા માળે દારૂની ખાલી બોટલો નજરે પડી, બીયરના ટીન, દેશી દારૂની કોથળીઓ આપી રહી છે પુરાવા, સિક્યુરિટી સ્ટાફ ફાળવાયો હોવા છતાં જામી રહી છે મહેફિલો
Breaking News/સુરતમાં વધતા રોગચાળાને કારણે વધુ એક મોત, ઉધનાની તરુણીને ડેન્ગ્યું થતા સારવાર દરમિયાન મોત, પ્રેરણા સોનવણે નામની તરુણીનું તાવ આવતા મોત, સુરત શહેરમાં રોગચાળામાં સતત થઇ રહ્યો છે વધારો, રોગચાળાને નાથવા નક્કર કામગીરીની છે તાતી જરૂર
Breaking News/લાંબા વિરામ બાદ લખતર પંથકમાં વરસાદનું આગમન, શહેર તમજ ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી મેઘો મંડાયો, વરસાદનું આગમન થતા ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ, વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને મળશે જીવનદાન, જુવાર, બાજરી, તલ, કપાસના પાકોને હતી પાણીની તાતી જરૂર
Breaking News/સ્વચ્છ શહેરની ગુલબાંગો વચ્ચે કચરાના ઢગલા, સ્વચ્છતામાં દેશભરમાં ટોપ 10માં રાજકોટનું સ્થાન, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જોવા મળી, શહેરના ફરવા લાયક સ્થળ પણ કચરાના ઢગલા, રાજકોટના ન્યારી ડેમમાં જોવા મળ્યો કચરો, મોટી માત્રામાં ડેમમાં તણાઈને આવ્યો શહેરનો કચરો, પશ્ચિમ વિસ્તારને અપાય છે ન્યારી ડેમનું પાણી, આટલા મોટા પ્રમાણમાં કચરો, છતાં મનપા નિંદ્રાધીન, શહેરના જાગૃત નાગરિકોએ ડેમમાંથી કચરો ઉલેચ્યો