Breaking News/બોટાદઃ વકીલ સામે બળાત્કારની નોંધાઈ, વકીલે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી, મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યા હોવાની યુવતીની ફરિયાદ, વકીલે લગ્નની લાલચ આપી બાંધ્યા શારીરિક સંબંધ, બોટાદ પોલીસે 376 કલમ હે઼ઠળ તપાસ હાથ ધરી
Breaking News/આજે ‘અક્ષર રિવર ક્રૂઝ’નું ઉદ્ઘાટન, અમદાવાદને મળશે વધુ એક નવલું નઝરાણું, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન, વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે ઉદ્ઘાટન, સાબરમતી રિવરફ્રન્ટ પર ‘અક્ષર રિવર ક્રૂઝ’નું ઉદ્ઘાટન, અમદાવાદીઓને મળશે વધુ એક ભેટ, 15 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ખાતે નવું આકર્ષણ, આજથી અક્ષર રિવર ક્રુઝનો શુભારંભ, અક્ષર રિવર ક્રુઝ વધારશે અમદાવાદની શાન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ,રાજ્ય કક્ષા મંત્રી જગદીશ વિશ્વકર્મા ,મેયર કિરીટ પરમાર સહીત અનેક ધારાસભ્યો રહેશે ઉપિસ્થત
Rasha Thadani Debut/ રવિના ટંડનની દીકરી રાશા થડાનીને મળી તેની પહેલી ફિલ્મ, આ પ્રખ્યાત અભિનેતાના ભત્રીજા સાથે જોવા મળશે
Jo Lindner death/ સેલિબ્રિટી બોડીબિલ્ડરનું 30 વર્ષની ઉંમરે મોત, આ ગંભીર બીમારીને કારણે થયું મૃત્યુ, સાઉથની ફિલ્મમાં કર્યું હતું કામ
Dilano van 't Hoff passes away/સ્પોર્ટ્સ જગતમાં ફરી એક મોટો ઝટકો, કાર અકસ્માતમાં આ સ્ટાર ખેલાડીનું થયું મોત
ક્રુઝનું લોકાર્પણ/અમદાવાદને આજે મળશે નવું નજરાણું, સાબરમતી રિવરફ્રન્ટમાં CM ના હસ્તે તેનું લોકાર્પણ, જાણો શું છે વિગત
Breaking News/સુરત: કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો, 22 ગામોને એલર્ટ કરાયા કરવામાં આવ્યા, નદીમાંથી અવરજવર ન કરવાની સૂચના, વરસાદનું જોર વધતાં ડેમ ઓવરફ્લો થયો, ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં ખુશી
Breaking News/રાજયમાં પ્રારંભે જ 28 ટકા વરસાદ, ગત વર્ષે 1 જુલાઇ સુધી 9.50 ટકા વરસાદ, અત્યાર સુધી 187 તાલુકામાં 2થી 40 ઇંચ, કચ્છના અંજારમાં સૌથી વધુ 34.68 ઇંચ, રાજયમાં સિઝનનો 28 ટકા વરસાદ
Breaking News/ગુજરાતમાં અનરાધાર અષાઢ, નવસારીમાં કુલ 13 ઇંચ વરસાદ, રાજયના 200 તાલુકામાં નોધપાત્ર વરસાદ, હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, રાજયમાં વરસાદથી કુલ મૃત્યઆંક 14 થયો, કેટલાક સ્થળે એનડીઆરએફની ટીમો તૈનાત