Breaking News/વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ, આજે ખરાબ હવામાનને કારણે ટ્રેન રદ, ભારે વરસાદની આગાહીને લઇ ટ્રેનો રદ્દ કરાઇ, વડોદરા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ્દ, વલસાડ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન પણ રદ કરાઇ, દહાણુ રોડ સુપરફાસ્ટ ટ્રેન પણ કરાઇ છે રદ
Breaking News/આજે સાબરમતી રિવરફ્રન્ટમાં ક્રુઝનું લોકાર્પણ, રિવરફ્રન્ટ ખાતે સવારે કરાશે વર્ચ્યુલી લોકાર્પણ, કે.ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ, સવારે 9 વાગે ક્રુઝનું લોકાર્પણ કરાશે, મંત્રીઓ અને કોર્પો.નાપદાધિકારીઓ હાજર રહેશે
Breaking News/દ્વારકા: ખંભાળિયા હાઈવે ઉપર દુર્ઘટના સર્જાતાં ટળી, જુવાનપુર પાસે રાત્રે ST બસ ડિવાઈડરમાં ધુસી, ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં બની ઘટના, ઘટનાના પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, હાઈવે પર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો જોવા મળ્યા, JCBની મદદથી ST બસને હાઇવે પર સાઇડ કરાઇ
Breaking News/રાજકોટ: જામકંડોરણામાં અજગરનું રેસ્કયુ કરાયું, ફોરેસ્ટની ટીમ દ્વારા 11 ફૂટના અજગરનું રેસ્ક્યુ, સોડવદર ગામે મહાકાય 11 ફૂટનો અજગર દેખાયો, ગ્રામ લોકોની મદદ લઈ અજગરનું રેસ્ક્યુ કરાયું
Breaking News/રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે, આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, રાજયમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય, ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રેહશે, આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે
Breaking News/અમરેલીઃ ધારીનો ખોડિયાર ડેમ છલકાયો, ગીર જંગલ વિસ્તારમાં વરસાદથી આવ્યા પાણી, ડેમનો એક દરવાજો પોણો ફૂટ ખોલવામાં આવ્યો, ડેમમાં 600 ક્યુસેક આવક સામે 600 ક્યુસેક છોડાયુ, નીચાણવાડા વિસ્તારોને કરાયા એલર્ટ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ચોમાસુ: ૨૦૨૩/આજનો વરસાદઃ સવારના ૬-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી,રાજ્યના ૧૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ
ODI World Cup 2023/વેસ્ટ ઈન્ડિઝની ટીમનું શરમથી ઝુકી ગયું માથું, ઈતિહાસમાં પહેલીવાર વર્લ્ડ કપ નહીં રમી શકે