Breaking News/અમદાવાદ: આજે TAT ની પરીક્ષા માધ્યમિક શાળામાં શિક્ષક બનવા TATની પરીક્ષા અમદાવાદમાં 134 બિલ્ડીંગમાં યોજાશે પરીક્ષા 38 હજાર જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા પરીક્ષાને લઈને DEO કચેરીથી તમામ તૈયારીઓ કરાઈ આજે બપોરે યોજાશે પરીક્ષા
Breaking News/અરવલ્લી:યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો દર્શને ઉમટયા વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી જેઠ પૂર્ણિમા નિમિત્તે ભગવાનને જેષ્ઠા સ્નાન કરાવાયુ કેસર અને મોગરા ફૂલના જળથી ઠકોરજીનું સ્નાન આજના દિવસે ઠાકોરજીને કરાવાયા છે આવું સ્નાન હજારો ભક્તો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા
Breaking News/સુરત મનપાનું આરોગ્ય વિભાગ ફરી આવ્યું હરકતમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયા ઘીના સેમ્પલ સુરત શહેરમાં વિવિધ 17 જેટલી જગ્યાઓએથી લીધા સેમ્પલ ડેરી પ્રોડક્ટનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી લેવાયા સેમ્પલ સેમ્પલને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા ખ્યાતનામ ડેરીઓમાંથી પણ આરોગ્ય વિભાગે લીધા સેમ્પલ નમૂનાનો રિપાર્ટ આવ્યા બાદ કરવામાં આવશે કાર્યાવાહી
Breaking News/રાજકોટ મધ્યસ્થ જેલના જેલરને મળી ધમકી મધ્યસ્થ જેલમાં ગ્રુપ 2 જેલરને અપાઇ ધમકી જેલર કૃષ્ણકુમાર વાઢેરને ફોન પર મળી ધમકી કારખાને દારની હત્યાના આરોપીઓએ ધમકી આપી મયુરસિંહ જાડેજા અને તેના સાગરીતે આપી ધમકી અલગ અલગ નંબરો પરથી ફોન કરી ગાળો આપી બંને આરોપી ત્રણ મહિના પૂર્વે જામીન પર છૂટ્યા છે
Breaking News/રાજકોટ : આજે ટાટની પરીક્ષા લેવામાં આવશે રાજકોટની 106 બિલ્ડિંગમાં આ પરીક્ષા લેવાશે ધોરણ 9 અને 10ના શિક્ષકોની ભરતી માટે આ પરીક્ષા સૌરાષ્ટ્રના ઉમેદવારો પરીક્ષા આપવા રાજકોટ પહોંચશે બપોરે 12:00 થી 03:00 વાગ્યે દરમિયાન આ પરીક્ષા યોજાશે
Breaking News/અમદાવાદ: જળયાત્રામાં હર્ષ સંઘવી નહિ રહે હાજર વરસાદને લઈ મંદિરે નહિ પહોચી શકે ગૃહરાજ્યમંત્રી અમદાવાદ: જળયાત્રામાં હર્ષ સંઘવી નહિ રહે હાજર વરસાદને લઈ મંદિરે નહિ પહોચી શકે ગૃહરાજ્યમંત્રી અમદાવાદ: જળયાત્રામાં હર્ષ સંઘવી નહિ રહે હાજર વરસાદને લઈ મંદિરે નહિ પહોચી શકે ગૃહરાજ્યમંત્રી
Breaking News/અમદાવાદ:સારંગપુરમાં મકાન ધરાશાયી થયું નાના પોરવાડના ખાંચામાં મકાન ધરાશાયી અચાનક મકાન ધરાશાયી થતાં નાસભાગ જાનહાનીના કોઇ અહેવાલ મળ્યા નથી અમદાવાદ:સારંગપુરમાં મકાન ધરાશાયી થયું નાના પોરવાડના ખાંચામાં મકાન ધરાશાયી
Breaking News/અમદાવાદ:પુર્વમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા પુર્વમાં વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા ખોખરા હાઉસીંગ બોર્ડના મકાનોમાં પાણી ફરી વળ્યા હાટકેશ્વર સર્કલમાં પાણી ભરાયા ખોખરા રુક્ષ્મણીનો માગઁ પાણીમાં ગરકાવ હાટકેશ્રવર ખોખરાનો માર્ગ પાણીમાં ગરકાવ CTV જામફળ વાળીમાં પાણી ભરાયા
Breaking News/ભગવાન જગ્ન્નાથની જળયાત્રા જમાલપુરમાં ધોધમાર વરસાદ વરસાદ છતાં ભક્તોનો મંદિરમાં ધસારો અખાડાઓ દ્વારા કરતબ સાથે જોડાશે જળયાત્રામાં મેઘરાજા એ વર્ષો બાદ જળયાત્રામાં કૃપા વરસાવી છે….મહંત જળયાત્રા વાજતે ગાજતે યોજાશે
Breaking News/આજે ભગવાન જગન્નાથની જળયાત્રા જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ વિધિમાં ગૃહરાજ્યમંત્રી સંઘવી ઉપસ્થિત રહેશે સાબરમતી નદી કિનારે પૂજા થશે સવારે 8થી 10 વાગ્યા સુધી નદી કિનારે થશે પૂજા