Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સાબરકાંઠા:વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વડાલી શહેર અને ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદ ઇડર શહેર અને ગ્રામ્ય પંથકમાં કામોસમી વરસાદ હિંમતનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પ્રાંતિજ શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો બાજરી જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ

Breaking News/અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલ્ટો વહેલી સવારથી અમદાવાદમાં વરસાદ અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પડયો વરસાદ હીલસ્ટેશન જેવા માહોલથી વાતાવરણ ખુશનુમા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજયના અનેક શહેરોના વાતાવરણમાં પલટો

Breaking News/ગુજરાત પોલીસમાં મોટાપાયે પ્રમોશન રાજ્યભરના 242 PSIને PI તરીકે બઢતી બિન હથિયારધારી 242 PSIની PI તરીકે બઢતી પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી તૈયાર કરી વર્ગ-3 ના PSIને આપવામાં આવ્યું PI વર્ગ-2 નું પ્રમોશન

Breaking News/જામનગર : બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કઢાયો કલાકો સુધી બાળકીનું રેસ્કયુ ઓપરેશન ચાલ્યું અંતે વહેલી સવારે 6 વાગે મૃત હાલતમાં કઢાઇ બાળકી 35 ફૂટ બોરમાં પડી જતા ફસાઈ હતી બચાવ ટિમ દ્વારા બોરવેલમાં કેમેરો ઉતારાયો હતો બાળકીને બચાવવા તમામ પ્રયાસો કરાયા હતા આર્મી, NDRFની ટીમનું 21 કલાક ચાલ્યું ઓપરેશન વહેલી સવારે છ વાગ્યે પૂર્ણ થયું ઓરેશન ‘રોશની’

Breaking News/હવામાન વિભાગની આગાહી આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી અમદાવાદમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની શકયતા કચ્છ, ઉત્તર ગુજરાતમાં પવન ફુંકાશે 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અમદાવાદમાં 7 અને 8 જૂનના યેલો એલર્ટ

Breaking News/અમરેલીના ચિત્તલમા લાતી બજારમાં આગની ઘટના લાતી બજારમાં આગ લગતા દોડધામ મચી એકી સાથે ત્રણ લાકડાંના ગોડાઉનમાં આગ આગને પગલે ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી ફાયર દ્વારા આગ પર કાબુ લેવા પ્રયાસ હાથ ધરાયા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા આવ્યો લાતીમાં રહેલ લાકડાના જથ્થામાં ભારે નુકસાન

Breaking News/પાટણના વારાહીમા ACBની સફળ ટ્રેપ 3.50 લાખની લાંચ લેતા પોલીસકર્મી ઝડપાયો વારાહી પો.સ્ટે.નો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો પો.કો. હરીસિંહ વાઘેલા ACBના સકંજામાં કોન્સ્ટેબલ સાથે તેનો મદદગાર પણ ઝડપાયો આરોપીનું નામ નહિ ખોલવા, ધરપકડ નહી કરવા માંગી હતી લાંચ

Breaking News/નગરજનો કાળઝાળ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર જામ ખંભાળિયા PGVCL દ્વારા બે દિવસ વીજકાપ ઝીંકાયો શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ શનિવાર અને રવિવાર 2 દિવસ વીજકાપ રહેશે અગત્યના સમારકામને પગલે વીજકાપ બે દિવસ શહેરના પાવર સપ્લાય પર માઠી અસર બે દિવસ સવારના 7 થી બપોરના 1 સુધી નહી મળે વિજ પુરવઠો

Breaking News/ભાવનગરમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો શહેરમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરુ કુંભારવાડા, મુખ્ય બઝાર, કાળાનાળા વિસ્તારમાં વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ 41 ડિગ્રી તાપમાનમાં શેકાતા શહેરીજનોને આંશિક રાહત

Breaking News/શહેરના બોડકદેવમાં આવેલી KFCને મરાયુ સીલ KFC સામે ગ્રાહકે કરી હતી ફરિયાદ ગત 29 મે એ કરી હતી ઓનલાઇન ફરિયાદ પાણી અને ફૂડ મામલે હેલ્થ વિભાગને થઇ હતી ફરિયાદ હેલ્થ વિભાગે નમૂના લઈ કરી KFC સામે કાર્યવાહી નમૂના ફેલ થતા કરવામાં આવી સિલિંગની કાર્યવાહી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy