Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/મહેસાણા:ગોઝારીયામાં સરકારી જમીન પર માર્કેટ બન્યું ગ્રા.પં.ની માલિકીની જગ્યામાં કોમ્પ્લેક્સ બનાવી દીધું 6 દુકાન બનાવી દુકાનો ભાડે પણ આપી દેવાઈ જમીન ખાલી કરવા અપાઇ છે અનેક નોટિસ ભૂતકાળમાં અનેક વખત નોટિસ અપાઇ હતી

ડૉ. દિનશા પારડીવાલા

Who is Dr. Dinsha Pardiwala/કોણ છે ડો. દિનશા પારડીવાલા જેને ધોનીનું કર્યું હતું ઓપરેશન, એક સર્જરી માટે લે છે આટલો ચાર્જ

meta

Meta/નવા IT નિયમને કારણે મેટાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કર્યા આ ફેરફાર

ફિલ્મ

UPCOMING BOLLYWOOD MOVIES/ફિલ્મોનો મેળો: વિકી-સારાથી શરૂ કરીને, જૂન મહિનો કાર્તિક-કિયારા સાથે થશે સમાપ્ત

Breaking News/ભાવનગર શહેરમાં ED વિભાગના ધામા શહેરના વિવિધ વિસ્તારોમાં EDનાં દરોડા ખાનગી બેંકના કર્મચારીની પુછપરછની ચર્ચા કાળિયાબીડમાં પણ ઈડી વિભાગની ટીમ પહોંચી વહેલી સવારથી ચાલી રહી છે EDની તપાસ

Breaking News/અમદાવાદમાંથી બાંગ્લાદેશીઓની ધરપકડ SOGએ અમદાવાદમાંથી કરી ધરપકડ 18 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ અમદાવાદમાં ગેરકાયદેસર રહી રહ્યા હતા કેટલાકના વિઝા પૂરા થયા બાદ પણ રહે છે

Breaking News/ગુજરાતમાં આવી શકે છે વાવાઝોડું જૂન મહિનામાં આવી શકે છે વાવાઝોડું ભારે વરસાદ સાથે આવશે વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં આવશે ભારે વરસાદ જૂન મહિનાની 7 થી 11 વચ્ચે આવશે ભારે વરસાદ વાવાઝોડાનો ઓમાન તરફ માર્ગ હશે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

Breaking News/ગાંધીનગરઃ કાયદા વિભાગની સમીક્ષા બેઠક કાયદા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક વિભાગની પ્રવર્તમાન કામગીરી સહિતની બાબતો પર ચર્ચા વિભાગના મહેકમ, વહીવટી કામગીરીની સમીક્ષા કરાઇ ચેરીટીતંત્રની કામગીરીની વિગતવાર ચર્ચા હાથ ધરાઇ વધુ સરળ અને સુદ્રઢ બનાવવા જરૂરી સૂચનો કર્યા

Breaking News/મહેસાણા: દૂધસાગર ડેરી ઘી ભેળસેળ મામલો ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન સહિત ત્રણ સામે ચાર્જશીટ મહેસાણા ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ આ કેસમાં અગાઉ ત્રણ આરોપી સામે મુકાયું હતું ચાર્જશીટ —- ઇન્ફો પાછળ થી ધરપકડ કરાયેલા પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર સહિત ત્રણ સામે મુકાયું ચાર્જશીટ

Breaking News/કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મહાનગરપાલિકામાં મળી સમીક્ષા બેઠક વિવિધ વિકાસના કામો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે બેઠકમાં ચર્ચા થઈ મનપા મેયર બીનાબેન કોઠારી બેઠકમાં રહ્યા ઉપસ્થિત મ્યુ.કમિશનર સહિતના અધિકારીઓ રહ્યા હાજર હેરિટેજ બિલ્ડીંગોની જાળવણી માટે પણ થઈ ગહન ચર્ચા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy