Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
નસીરુદ્દીન શાહ

પ્રહાર/નસીરુદ્દીન શાહના નિવેદન પર ગુસ્સે થયા મનોજ તિવારી, કહ્યું- કોઈ સમસ્યા હોય તો કોર્ટમાં જઈ શકો છો

વીડિયો વાયરલ

Viral Video/ફિલ્મ શરાબીના આ ગીત પર છોકરાએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો થયો વાયરલ

Breaking News/સુરત:માંગરોળ વાલોસા ગામે ડાયરામાં ફાયરિંગ સામાજિક અગ્રણીએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું વાલેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિતે હતો ડાયરો અનેક કલાકારો ડાયરામાં ઉપસ્થિત હતા

Breaking News/સુરતઃ નશામાં શખ્સોએ વોચમેનને માર્યો માર કામરેજ ખાતે આવેલ ફાર્મ હાઉસની ઘટના સમગ્ર મામલે પોલીસને બોલાવી વોચમેને શખ્સોએ પો.કર્મી સાથે પણ કર્યું અભદ્ર વર્તન આશિષ મિશ્રા નામના શખ્સે પોલીસને બોલ્યો અપશબ્દો અપશબ્દો બોલી પો.કર્મીનો મોબાઇલ તોડી નાખ્યો કામરેજ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધ્યો

Breaking News/બનાસ ડેરીના ચેરમેન અને વા.ચેરમેનની વરણી શંકર ચૌધરી ફરી બન્યા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની બિન હરીફ વરણી ભાવાભાઇ દેસાઇ બન્યા વાઇસ ચેરમેન ભાવાભાઇ દેસાઇની પણ બિન હરીફ વરણી થઇ વધુ અઢી વર્ષ માટે શંકર ચૌધરી બન્યા ડેરીના ચેરમેન

Malaika Arora/પુત્ર અરહાન સાથે ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી મલાઈકા અરોરા, તસવીરો જોઈને લોકો થયા દીવાના

Breaking News/રાજ્યમાં 6થી 9 જૂન ચક્રવાત આવવાની સંભાવના આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી 50 કિમીની ઝડપે રાજ્યમાં ફૂંકાઇ શકે છે પવન રાજ્યમાં 6થી 9 જૂન ચક્રવાત આવવાની સંભાવના આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી

Breaking News/અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વહેલી સવારથી છવાયું વાદળ છાયું વાતાવરણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂપ છાવ જેવો માહોલ ખેડૂતોએ ચોમાસુ ખેતીની તૈયારીઓ શરૂ કરી વાતાવરણમા પલટાને પગલે ગરમીમાં પણ રાહત

Breaking News/જામનગરઃ જિલ્લા પંચાયત રેકોર્ડ ચોરી મામલો સસ્પેન્ડેડ ઇલેક્ટ્રિશિયન સામે બીજી પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઇ બીજી ફરિયાદ સસ્પેન્ડેડ કર્મચારી હરિસિંહ ગોહિલ વિરુદ્ધ બીજો ગુનો ધ્રોલ તાલુકા પંચાયત ખાતે બોગસ દસ્તાવેજો બનાવ્યા દસ્તાવેજને ખરા બતાવી બિલો પાસ કરાવ્યાની ફરિયાદ

Breaking News/સુરતઃ કાપડ વેપારી સાથે હનીટ્રેપની ઘટના વેપારી પાસેથી ખંડણી માંગનાર 2 ઝડપાયા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ બંને આરોપીએ વેપારી પાસે 10 લાખ લીધા 5 મહિના બાદ કોલ કરીને માગ્યા 50 લાખ અંતે રૂપિયા 40 લાખમાં સમાધાન કર્યું અંતે પોલીસ ફરિયાદ થતા બે આરોપી ઝડપાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy