Breaking News/અમદાવાદઃ વધુ એક બ્રિજનું સમારકામ ઈદગાહ વિસ્તારમાં બ્રિજને કરવામાં આવશે રીપેર સ્પાન અને જોઈન્ટનું કરવામાં આવશે સમારકામ 15 જૂન સુધી બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ
Breaking News/સાબરકાંઠાઃ જીલ્લામાં વાતવરણમાં પલટો 3 દિવસ ગરમી બાદ ફરી વાતાવરણમાં પલટો આજે અને આવતીકાલે વરસાદની શક્યતા છુટા છવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા હિમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું 5 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
Bageshwar Dham Dhirendra Krishna Shastri/ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર નવો ‘વિવાદ’, આજે રાજકોટમાં દિવ્ય દરબાર
Breaking News/જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાંથી આરોપી થયો ફરાર ડ્રગ્સ અને હત્યાનો આરોપી હોસ્પિટલમાંથી ફરાર આરોપી પેરોલ જંપ કરી હતો ફરાર પેરોલફર્લો સ્કોડએ પકડ્યો હતો આરોપીને સારવાર માટે લઈ ગયા હતા હોસ્પિટલમાં સાગર રાઠોડ નામનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં ઝપાઝપી કરી થયો ફરાર