Breaking News/ મહેસાણા: દૂધસાગર ડેરી ઘી ભેળસેળ મામલો ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન સહિત ત્રણ સામે ચાર્જશીટ મહેસાણા ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ આ કેસમાં અગાઉ ત્રણ આરોપી સામે મુકાયું હતું ચાર્જશીટ —- ઇન્ફો પાછળ થી ધરપકડ કરાયેલા પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર સહિત ત્રણ સામે મુકાયું ચાર્જશીટ

Breaking News