Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ડીસા APMCમાં ડિરેક્ટર તરીકે દલિત મહિલાને મળ્યું સ્થાન ડીસાના ઇતિહાસમાં પ્રથમવાર દલિત સમાજને મળ્યું સન્માન ન.પા. પેનલમાંથી નયના સોલંકીને બનાવવામાં આવ્યા ડિરેક્ટર સર્વાનુમતે ઠરાવ પસાર કરી બનાવાયા ડિરેક્ટર નયનાબેનને ડિરેકટર જાહેર કરતા દલિત સમાજમા ખુશીનો માહોલ

Breaking News/ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર ચાલુ કારમાં લાગી આગ ચાલુ ઇનોવા કારમાં આગ લાગતા અફરાતફરી કાર ચાલક સમય સુચકતા વાપરી બહાર નીકળી ગયો ધ્રાંગધ્રા હળવદ હાઇવે પરના ઉમા સંકુલ પાસે બની ઘટના ધ્રાંગધ્રા પાલિકાની ફાયર ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો આગને પગલે ઇનોવા ગાડી બળીને ખાખ

મમતા બેનર્જીએ

કોલકાતા/રાજીનામું આપીશ દઈશ જો સાબિત થયું કે.. CM મમતા બેનર્જીએ અમિત શાહનો ઉલ્લેખ કરતા કહ્યું

Breaking News/માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી 24 કલાકમાં દ. ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતા

Breaking News/અમદાવાદ: બ્લેકલિસ્ટ કંપની સામે મનપા મહેરબાન AMCએ વધુ એક બ્લેકલિસ્ટ કંપનીને આપ્યો કોન્ટ્રાક્ટ નગરીઆંખની હોસ્પિટલમાં મેનપાવર માટે કોન્ટ્રાક્ટ રાજદીપ એન્ટરપ્રાઇઝ પર મનપા મહેરબાન કંપનીનું નામ બદલીને મેળવ્યો કોન્ટ્રાક્ટ

Breaking News/ઈડર ઘાંટી રોડ પર વાવમાં યુવાનનો મૃતદેહ મળ્યો ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાયટરો ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને વાવમાંથી બહાર કાઢ્યો યુવાને વાવમાં પડતું મૂક્યા પાછળનું કારણ હજુ અકબંધ યુવકની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી

Breaking News/સાવલીના કરચિયા રોડ પર આવેલ ખેતરમાં આગ ખેતરમાં ઉભેલા ઉભા પાકમાં અચાનક લાગી આગ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગને કાબુમાં લેવા સાવલી ફાયરની મદદ લેવાઈ ફાયર દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા ખેડૂતના ઉભા પાકને આગના કારણે પારાવાર નુકસાન

Breaking News/નાણાંકીય સમિતીના ચૂંટણી પરિણામો થયા જાહેર અંદાજ સમિતીના સભ્યોના નામ જાહેર કરાયા જાહેર સાહસો માટેની સમિતી સભ્યો જાહેર પંચાયત રાજ સમિતીના સભ્યોના નામ કરાયા જાહેર અંદાજ સમિતીના અધ્યક્ષ તરીકે મનીષા વકીલની નિમણૂક જાહેર હિસાબ સમિતીમાં જીતુ વાઘાણીનું નામ જાહેર જાહેર સાહસો માટેની સમિતીના અધ્યક્ષ ગણપત વસાવા પંચાયત રાજ સમિતીના અધ્યક્ષ તરીકે પંકજ દેસાઇની પસંદગી

Breaking News/અમરાઈવાડી પોલીસે મોબાઈલ ચોરી કરતી ગેંગ પકડી ચોર ટોળકી પાસેથી 12 લાખ રૂપિયાના મોબાઈલ કરાયા જપ્ત રબારી કોલોનીના એક મકાનમાં રહેતી હતી આ ટોળકી ટોળકી પાસેથી ચોરીના 102 મોબાઇલ કરાયા જપ્ત સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા આણંદ બીજેપી કાર્યાલય કાર્યલય ખાતે જન પ્રતિનિધિ સંમેલન બેઠકમાં હાજરી મોટી સંખ્યામાં જન પ્રતિનિધિ સાથે કરશે બેઠક જિલ્લા સંગઠન પ્રમુખ વિપુલ પટેલ બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય મિતેશ પટેલ પણ બેઠકમાં રહ્યા ઉપસ્થિત CM ભુપેન્દ્ર પટેલ જિલ્લામાં યોજશે વિવિધ બેઠકો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy