Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અમદાવાદમાં CBIની મોટી કાર્યવાહી IT વિભાગના આસિ. કમિશ્નરની કરાઈ ધરપકડ આસિ. કમિશ્નર વિવેક જોહરીની CBIએ કરી ધરપકડ લાંચ લેવાના મામલે ઝોહરીની કરવામાં આવી ધરપકડ આરોપીએ મોબાઈલ ફોન સાબરમતી નદીમાં ફેંકી દીધા હતા CBI દ્વારા ફાયર વિભાગની મદદથી નદીમાથી 2 ફોન કબ્જે કર્યા સમગ્ર મામલે CBI કરી રહી છે વધુ તપાસ

Breaking News/રાજકોટમાં સાવકા બાપે દીકરી પર આચર્યું દુષ્કર્મ 17 વર્ષીય દીકરી પર 4 વર્ષથી આચરી રહ્યો હતો દુષ્કર્મ છેલ્લા 1 વર્ષમાં 8 થી 10 વખત આચર્યું દુષ્કર્મ પોલીસ દ્વારા આરોપી પિતાની કરવામાં આવી અટકાયત માતા-પિતાએ બંનેએ કર્યા હતા બીજા લગ્ન માતા પુત્રી-પુત્રને આંગળિયાત સ્વરૂપે લાવી હતી

Breaking News/ડમી કૌભાંડમાં શિક્ષણ વિભાગની મોટી કામગીરી ભાવનગર શિક્ષણ વિભાગની મોટી કામગીરી કૌભાંડમાં શામેલ બે આરોપીઓને ફરજ મુક્ત કરાયા આરોપી શરદ પનોતને કરાયા ફરજ મુક્ત પ્રકાશ ઉર્ફે પી.કે. દવેને કરાયા ફરજમુક્ત સરતાનપર સરકારી પ્રા. શાળામાં ફરજ બજાવતા હતા શરદ પનોત પ્રકાશ ઉર્ફે પી.કે. દવે BRC કોઓર્ડિનેટર તરીકે બજાવતા હતા ફરજ જી.શિ. અધિકારીએ બંનેને ફરજ મુક્ત કર્યા

ટોયલેટ

Viral Video/આ હાઈટેક ટોયલેટમાં લાગેલો છે પાસવર્ડ, જોઇને લોકો રહી ગયા દંગ

Breaking News/ભાવનગરના કુંભારવાડામાં યુવાન પર જીવલેણ હુમલો 4થી 5 લોકો દ્વારા કરાયો જીવલેણ હુમલો તીક્ષ્ણ હથિયારો સાથે યુવક પર હુમલો ધોળા દિવસે જાહેર માર્ગ પર કરાયો હુમલો હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ અવારનવાર બનતી રહે છે હુમલાની ઘટનાઓ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

Breaking News/ચુડાના ભગૂપુર રોડ પર મળી અજાણી મહિલાની લાશ મહિલાની બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરાયાનું અનુમાન ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો પોલીસે લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી

સીએમ યોગી

CM Yogi Security/વધારવામાં આવશે સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષા, ‘આ’ કારણથી લેવામાં આવ્યો આ નિર્ણય…

Atiq Ahmed Murder/હત્યા પહેલા સુપ્રીમ કોર્ટને સિક્રેટ પત્ર લખીને ગયો છે અતીક અહેમદ, હવે ખુલશે રહસ્ય?

ગુજરાત/બોટાદ ધ્રાંગધ્રાની ટ્રેનમાં લાગી આગ, 3 ડબ્બા બળીને ખાખ

મસાલા

ગુજરાત/માવઠાની અસર હવે મસાલા પર, 20 થી 30 ટકા ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy