Breaking News/ રાજકોટમાં સાવકા બાપે દીકરી પર આચર્યું દુષ્કર્મ 17 વર્ષીય દીકરી પર 4 વર્ષથી આચરી રહ્યો હતો દુષ્કર્મ છેલ્લા 1 વર્ષમાં 8 થી 10 વખત આચર્યું દુષ્કર્મ પોલીસ દ્વારા આરોપી પિતાની કરવામાં આવી અટકાયત માતા-પિતાએ બંનેએ કર્યા હતા બીજા લગ્ન માતા પુત્રી-પુત્રને આંગળિયાત સ્વરૂપે લાવી હતી

Breaking News