Breaking News/ગોપાલ ઇટાલિયાને મળ્યા જામીન સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાઈ હતી ધરપકડ વિવાદિત નિવેદન બાદલ કરાઈ હતી ધરપકડ ભાજપ કાર્યકર્તાએ નોંધાવી હતી ફરિયાદ પ્રતાપ જીરાવાલાએ નોંધાવી હતી ફરિયાદ 2 સપ્ટેમ્બર 2022ના રોજ નોંધાઈ હતી ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી ફરિયાદ ઇટાલિયાએ હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા ધરપકડ બાદ ગોપાલ ઇટાલિયાને જામીન મળ્યા
Breaking News/બોટાદ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ સ્ટેશન પર ઉભેલ ડેમુ ટ્રેનમાં લાગી આગ બોટાદ-ધ્રાંગધ્રા રૂટની ટ્રેનમાં લાગી આગ અગમ્ય કારણોસર લાગી ટ્રેનમાં આગ ઘટનાને પગલે ફાયર ફાઈટર ઘટના સ્થળે ફાયર દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ ટ્રેનના આશરે 3 ડબ્બામાં લાગી આગ પ્લેટફોર્મ નંબર 7 ઉપર ઉભી હતી ટ્રેન રેલવે વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ
Breaking News/જેતપુર: મોટા ગુંદાળા ગામના પટેલ ચોકની ઘટના સ્કૂલની બસે અડફેટે લેતા વિદ્યાર્થીનીનું મોત ફરેણી સ્વામિનારાયણ મંદિરની હતી સ્કૂલ બસ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ગામમાં મુકવા આવી હતી બસ વિદ્યાર્થીઓને ઉતારી પાછા જતા સમયે બની ઘટના 9 વર્ષીય વિદ્યાર્થીની માથે ફરી વળ્યું બસનું ટાયર ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની કેશવી અભંગી નામની વિદ્યાર્થિનીનું મોત અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ વિદ્યાર્થિનીના મૃતદેહને હોસ્પિટલ લવાયો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
Breaking News/AAPના ગોપાલ ઈટાલિયાની અટકાયત સુરત ક્રાઈમ બ્રાંચે કરી ઈટાલિયાની અટકાયત હર્ષ સંઘવી મામલે ઈટાલિયાએ કરી હતી ટિપ્પણી ઉમરા પોલીસ સ્ટેશનમાં ઈટાલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ
પંજાબ/ઘરના ટેરેસ પર ધાબળો ઓઢાડીને બેઠો હતો શખ્સ, નોકરને જોઈને ભાગ્યો, નવજોત સિંહ સિદ્ધુએ કર્યું ટ્વિટ