Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ડભોઇ: હત્યા, લૂંટના આરોપીને આજીવન કેદ મૃતક રઝિયા મન્સૂરીને મળ્યો ન્યાય આરોપી માલુભાઈ કનાસિયાને સજાનું ફરમાન એડિ. ડિસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટના જજ દ્વારા કરાયા આદેશ વર્ષ 2020માં કરાઈ હતી હત્યા અને 2 લાખની લૂંટ આરોપી મૂળ MPનો, ડભોઇમાં કરતો હતો મજૂરી લૂંટના ગુનામાં 7 વર્ષ, હત્યાના ગુનામાં આજીવન કેદની સજા

Breaking News/સુરેન્દ્રનગર: હત્યાના આરોપીને આજીવન કેદની સજા લીંબડી કોર્ટે સંભળાવી આરોપીને સજા વર્ષ 2017માં થયેલ હત્યાના આરોપીને આપી સજા અંગત આડવાતમાં આરોપીએ કરી હતી હત્યા ચુડાના કરમડ ગામે નાનજી મેણીયાની કરી હતી હત્યા આરોપી જયદીપ સોલંકીને મળી આજીવન કેદની સજા સરકારી વકીલની ધારદાર દલીલોનું આવ્યું પરિણામ

Breaking News/અમદાવાદ : દેત્રોજના સરપંચ અને તેની પત્ની લાંચ લેતા ઝડપાયા સરપંચ હેતલ ઠાકોર અને પતિ કિશનજી ઠાકોર ACBના છટકામાં સ્મશાનની દિવાલનું બિલ પાસ કરવા માંગી હતી લાંચ દિવાલનું કામ કરનાર કોન્ટ્રાકટર પાસે કરી હતી લાંચની માંગણી રૂ.10 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા

Politics/સાંસદ બન્યા બાદ પહેલીવાર વાયનાડ પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- ભલે જેલમાં મોકલી દો, હું સવાલ પૂછતો રહીશ

Breaking News/ગાંધીનગર: વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સરકાર ટુંક સમયમાં લેશે વિધાર્થીઓના હિતમાં નિર્ણય વિદ્યાર્થીઓના વિદેશ અભ્યાસ લોન અંગે લેવાશે નિર્ણય હવે 15 લાખની લોન મંજુર થતા જ મળશે એડવાન્સ રકમ લોન મંજુર થતા જ 25ટકા રકમ એડવાન્સ મળશે નાણા વિભાગ સમક્ષ આ અંગે દરખાસ્ત મોકલાઇ ગણતરીના દિવસોમાં જ થશે વિધિવત જાહેરાત

ગૌમૂત્ર

રિચર્સ/ગૌમૂત્ર પીવું બની શકે છે જોખમી? સંશોધનમાં સામે આવ્યું આ મોટું સત્ય

અતીક

ઉમેશ પાલ હત્યા કેસ/અતીક અહેમદનું વધ્યું ટેન્શન! ગાડી ખરાબ થવાના કારણે પોલીસ કાફલો રસ્તામાં જ રોકાયો, માફિયાને લાગી રહ્યો છે હત્યાનો ડર

Viral Video/ચાલતી ટ્રેનમાં સીટ પરથી નીચે પડ્યો યુવક, પછી શું થયું તે જાણીને તમે ચોંકી જશો

Breaking News/રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન રમખાણોનો મુદ્દો સમગ્ર મામલે અરજદારે કરી હાઇકોર્ટમાં અરજી પોલીસ બેદરકારીથી કામ કરતી હોવાનો આક્ષેપ વડાલી, છત્રાલ, હિંમતનગરમાં ઘર્ષણનો અરજીમાં ઉલ્લેખ ખંભાત, પેટલાદ, વડોદરા અને ઉનાનો પણ ઉલ્લેખ

Breaking News/AMCની દાણાપીઠ કચેરીમાં લાઈટ ગુલ અમ્યુકોનો અંધેર વહીવટ સામે આવ્યો કચેરીમાં લાઈટ ગુલ થતા અનેક લોકો લિફ્ટમાં ફસાયા ફસાયેલા લોકોને લિફ્ટમાંથી બહાર કાઢવાની કામગીરી શરુ દરવાજો તોડી લિફ્ટમાં ફસાયેલ લોકોને બહાર કઢાયા AMCના C-બ્લોકના તમામ માળે વીજ પુરવઠો ખોરવાયો એકાએક વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટમાં 6 લોકો ફસાયા AMCના લિફ્ટમેનએ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy