Breaking News/ગોંડલ માર્કેટ યાર્ડમાં આગની ઘટના યાર્ડના મેદાનમાં પડેલા મરચામાં લાગી આગ ટ્રાન્સપોર્ટ નગર પાસે ગ્રાઉન્ડમાં આગ મરચાના ઢગલામાં એકાએક લાગી આગ ખેડૂતોના મરચા સળગી ઉઠતા વ્યાપક નુકસાન ગોંડલ નગર પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
Politics/AAPને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળવા પર ગદગદ થયા અરવિંદ કેજરીવાલ, કાર્યકર્તાઓને કહ્યું- ‘જેલ જવા માટે તૈયાર રહો’
Breaking News/પ્રયાગરાજ લઈ જવાય છે અતીક અહમદને અતીક અહેમદને લાગી રહ્યો છે ભય થરથર ધ્રુજ્યો બાહુબલી એજ પોલીસ એજ ગાડી આમની નિયત ઠીક નથીઃ અતીક આ મને મારી નાખશેઃ અતીક મારી હત્યાનું કાવતરૂ ઘડાયુ છેઃ અતીક
Breaking News/અંકલેશ્વર: ભંગારના ગોડાઉનમાં આગ 5 ગોડાઉનમાં ભીષણ આગ લાગી 8 ફાયર ફાઈટરો ઘટના સ્થળે કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા અંકલેશ્વર: ભંગારના ગોડાઉનમાં આગ
Breaking News/રાજકોટ: આરોગ્ય વિભાગના દરોડા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પડાયા અખાદ્ય વસ્તુઓના નાશની કાર્યવાહી કરાઇ આઈસ ગોલા, કેડબરી સહિતના નમૂના લેવાયા લુઝ ચકરી તેમજ સોન પાપડીના નમૂના લેવાયા રાજુ મદ્રાસ કાફે માંથી વાસી મસાલો મળ્યો મસાલા ઢોસાનો વાસી મસાલો મળ્યો
Breaking News/રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહશે કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના રાજયના કેટલાક વિસ્તારોમાં પડી શકે વરસાદ હિટ એક્શન પ્લાન મુજબ તાપમાન વધ્યું 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હિટ વેવની આગાહી