Breaking News/છેલ્લા 24 કલાકમાં કોરોનાના 351 નવા કેસ રાજયમાં કુલ 2176 કેસ એકટીવ અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ સામે આવ્યા વડોદરામાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા સુરતમાં 38 કેસ અને ગાંધીનગરમાં 28 કેસ મોરબીમાં નવા 35 કેસો સામે આવ્યા મહેસાણામાં નવા 22 કેસો નોંધાયા સાબરકાંઠામાં કોરોનાના 19 કેસો સામે આવ્યા રાજકોટમાં કોરોનાના 18 કેસો નોંધાયા બનાસકાંઠામાં 10, કચ્છમાં 9 કેસો નોંધાયા ભરૂચમાં 8, પંચમહાલમાં 4 નવા કેસો સામે આવ્યા સુરેન્દ્રનગર અને વલસાડમાં 4-4 કેસો નોંધાયા નવસારીમાં 3, અમરેલીમાં 2 કેસ નોંધાયા આણંદ અને અરવલ્લીમાં 2-2 કેસો સામે આવ્યા ભાવનગર, ખેડા અને પોરબંદરમાં 2-2 કેસ ગીર સોમનાથ, જામનગર અને મહીસાગરમાં 1-1 કેસ નોંધાયો
Breaking News/કડોદરાના વરેલી ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો CCTV ફૂટેઝના આધારે 2 આરોપીઓ ઝબ્બે અમર રિ-પાવરિંગ વર્કશોપમાં થઈ હતી ચોરી 93 હજારથી વધુના સ્પેરપાર્ટ્સની થઇ હતી ચોરી આરોપીઓ પાસેથી 1.73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
Breaking News/જુનિયર કલાર્કની પરીક્ષા મુદ્દે હસમુખ પટેલની પત્રકાર પરિષદ પ્રશ્નપત્રને લગતી માહિતી બહાર પાડવી એ પણ ગુનો આવતીકાલે શાળા સંચાલકો અને ખંડ નિરીક્ષકોની તાલીમ 8 એપ્રિલે પોલીસ જવાનોને તાલીમ અપાશે પરીક્ષામાં ગેરરીતિ કરનારને છોડીશું નહિ: હસમુખ પટેલ ગુજરાત અધિનિયમ 2023નો કાયદો આ પરીક્ષામાં લાગુ રહેશે પરીક્ષામાં ગેરરીતિ કરવાની હવે કોઈ હિમ્મત નહિ કરે: હસમુખ પટેલ
Breaking News/રાજયમાં કોરોનાસંક્રમણ ફેલાતા માસ્કની સલાહ શરદી,ખાંસી અને વાયરલમાં માસ્ક પહેરો રાજય સરકારે લોકોને સતર્ક રહેવા કરી અપીલ
Breaking News/વડોદરા:વિદ્યાર્થીઓ તલવાર સાથે દેખાયા M.S યુનિ.માં વિદ્યાર્થીઓ તલવાર સાથે દેખાયા આર્ટસ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ તલવારો લઈને આવ્યા એક વિદ્યાર્થીના હાથમાં બે તલવારો નજરે પડી યુનિવર્સિટીમાં કેવી રીતે આવી તલવારો યુનિવર્સિટી સત્તાધીશો અને પોલીસ માટે પડકાર