Breaking News/જૂનાગઢ:ઓક્સિજનનું ફ્લોમીટર તૂટ્યું એક નર્સે થઈ ઘાયલ આંખના ભાગે થઈ ગંભીર ઇજા સિવીલ હોસ્પિટલમાં બની ઘટના ઇમરજન્સી સારવાર સમયે બની ઘટના ઇજાગ્રસ્ત નર્સને લઈ જવાય રાજકોટ પૂજા ટાંક નામની નર્સ થઈ ઘાયલ
Jammuu Kashmir/કલમ 370 હટાવ્યા પછી 185 બહારના લોકોએ જમ્મુ-કાશ્મીરમાં ખરીદી જમીન, કેન્દ્રએ સંસદમાં આપી માહિતી
Breaking News/સાબરકાંઠા:નકલી GST ઓફિસરો છેતરી ગયા તલોદમાં વેપારીને નકલી GST ઓફિસરોએ છેતર્યા સ્પેશીયલ 26 ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટના બે મહિલા સહીત પાચ શખ્સો બન્યા હતા GST સામાનના સેમ્પલ અને GST બીલ માગી તપાસ વેપારીને GSTની કરોડોની ચોરી કરતા હોવાનું કહ્યું વેપારીના દીકરા સામે કેસ કરી જેલમાં પુરવાનું કહ્યું વેપારી પાસે કેસ પતાવટના રૂ દોઢ લાખ લીધા તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ