Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/આણંદમાંથી બોગસ ચલણી નોટો સાથે ઝડપાયો શખ્સ પેટલાદના સિલવાઈ ખાતેથી એક શખ્સની ધરપકડ આરોપી પાસેથી 100ના દરની 8 નોટો ઝડપાઈ બોગસ ચલણી નોટો છાપતો હતો શખ્સ પોલીસે નોટો છાપવાના ઉપકરણો પણ કર્યા જપ્ત પેટલાદ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી

Breaking News/બોટાદ: ફાયરિંગના વાઇરલ વીડિયોનો મામલો બોટાદ પો.સ્ટે.ના કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ કોન્સ્ટેબલ કૌશિક જાની વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ રાણપુરના ચંદરવા ગામે વરઘોડામાં કર્યુ હતું ફાયરિંગ ગત 22 જાન્યુઆરીએ રાણપુર ખાતે બન્યો હતો બનાવ ખાનગી હથિયાર વડે કોન્સ્ટેબલે કર્યું હતું ફાયરીંગ ફાયરિંગનો વીડિયો વાઈરલ થતા નોંધાઈ ફરિયાદ

Breaking News/આયુષ્માન કાર્ડ ધારકોને નવા મળશે PVC કાર્ડ 50 લાખથી વધુ લાભાર્થીઓને મળશે PVC કાર્ડ 17 ઓકટો.ના યોજાશે ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય કાર્યક્રમ વડાપ્રધાન મોદી વર્ચ્યુલી હાજર રહી કરશે કાર્ડ વિતરણ

ટ્રાન્સજેન્ડર

પ્રેમ સેક્સ અને દગો/કિન્નર સાથે થયો પ્રેમ, 2 વર્ષ સુધી ચાલ્યું રિલેશન અને પછી કર્યું એવું કંઈક કે…

T20 World Cup/વર્લ્ડ કપનો પહેલો મોટો ફેરફાર, એશિયન ચેમ્પિયનને શ્રીલંકાને નામિબિયાએ હરાવ્યું

Breaking News/જૂનાગઢ કલેકટરની સરકારી ગાડીનો થયો અકસ્માત નિવાસ સ્થાનેથી કચેરી તરફ જતા સર્જાયો અકસ્માત સદનસીબે કોઇ જાનહાની નહિ કલેકટર કચેરી નજીક બંને ગાડીઓ અથડાઇ સરકારી ગાડીમાં કલેકટર હતા સવાર અકસ્માત સર્જાતા બંને ગાડીઓને નુકશાન

Breaking News/રાજ્યમાં દિવાળીનાં તહેવારોને લઇ ઉત્સાહ દિવાળી ખરીદીને લઇ બજારોની શરૂઆત રવિવાર હોવાથી લોકો ખરીદી માટે ઉમટયા વડોદરા,સુરત, રાજકોટથી મંતવ્ય ન્યૂઝનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર દિવાળીને લઇ લોકોની પ્રતિક્રિયા 22મી ઓકટોબરે વાઘબારસથી તહેવારોની શરૂઆત

Breaking News/રાજકોટમાં વધુ એક હની ટ્રેપનો ઘટના જેતપુરના યુવક પાસેથી કરી 1 લાખની લૂંટ મિત્રતા કેળવી કર્યુ હતુ અપહરણ ભીખાલાલ ગજેરા યુવકની પાસેથી થઈ લૂંટ હિરલ નામની યુવતી સાથે થયો હતો પરિચય સોનાની ચેન , વિટી સહિત ૧ લાખનું મતાની લૂંટ યુવતી સહિત તેમના અન્ય શખ્સો થયા ફરાર આજીડેમ પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી

KGF

Movie Masala/ફરી તહલકો મચાવશે 1200 CRથી વધુ કમાણી કરનાર ‘KGF 2’ના નિર્માતાઓ, ફિલ્મના વિલનનો ફર્સ્ટ લુક રિલીઝ

રિતિક રોશન

Bollywood/VIRAL VIDEOએ ખોલી ‘હેન્ડસમ’ રિતિક રોશનની પોલ! સોશિયલ મીડિયા પર ઉડી રહ્યો છે મજાક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy