Breaking News/
આણંદમાંથી બોગસ ચલણી નોટો સાથે ઝડપાયો શખ્સ પેટલાદના સિલવાઈ ખાતેથી એક શખ્સની ધરપકડ આરોપી પાસેથી 100ના દરની 8 નોટો ઝડપાઈ બોગસ ચલણી નોટો છાપતો હતો શખ્સ પોલીસે નોટો છાપવાના ઉપકરણો પણ કર્યા જપ્ત પેટલાદ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી
