Breaking News/PM નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે આવશે કેવડિયા વિદેશ મંત્રાલયની 2 દિવસીય કોન્ફરન્સમાં રહેશ હાજર વિદેશ મંત્રી જયશંકર પણ રહેશે હાજર PM નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે આવશે કેવડિયા વિદેશ મંત્રાલયની 2 દિવસીય કોન્ફરન્સમાં રહેશ હાજર વિદેશ મંત્રી જયશંકર પણ રહેશે હાજર
Breaking News/ગાંધીનગરમાં આશાવર્કર બહેનોના ધરણાં આશા વર્કર બહેનો પહોંચ્યા સચિવાલય ગેટ ન.6 પાસે ઘેરાવ કરવા પહોંચ્યા પોલીસે આશા વર્કર મહિલાઓને અટકાવી અનેક સમયથી રજુઆત છતાં કોઇ નિર્ણય નહી મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો હાજર
MiG 29K Crashed/મિગ-29K ફાઈટર પ્લેન ક્રેશ, ટેક્નિકલ ખામીના કારણે ગોવા કિનારે સર્જાયો અકસ્માત, જાણો કેવી છે પાયલોટની હાલત
Breaking News/સૌરાષ્ટ્રના મીની કમલમનું PM ઉદ્ધાટન કરે તેવી શકયતા આગામી 19 તારીખે પીએમ કરી શકે છે ઉદ્ધાટન માધાપર ચોકડી નજીક બનાવવામાં આવ્યું છે મીની કમલમ મીની કમલમમાં એકસાથે 524 લોકો માટે બેસવાની વ્યવસ્થા સૌરાષ્ટ્ર ભાજપની ચૂંટણીની રણનિતીઓ મિનિ કમલમમાં ઘડાશે
Breaking News/અરવલ્લી: ભિલોડા તાલુકામાં તસ્કરોનો આતંક વાંકાનેર ગામમાં બેંકમાં તસ્કરો ત્રાટક્યા BOBની મીની બ્રાન્ચમાં તસ્કરો ત્રાટક્યા રાત્રી દરમિયાન બેન્કની અંદર તસ્કરો ત્રાટકયા બેન્કનાં દરવાજાનું તાળું તોડી તસ્કરો અદર પ્રવેશ્યા સીસીટીવી સહિતની વસ્તુઓનું કર્યું નુકશાન ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તાલુકામાં બે મહિનામાં 12થી વધુ ચોરીની ઘટના
Breaking News/BSFનું બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન BSFએ હરામીનાલામાંથી 7 પાકિસ્તાન બોટ પકડી માછીમારી કરવા ભારતની સીમામાં ઘુસ્યા હોવાની આશંકા ગઇકાલે બે પાકિસ્તાનીઓની ધરપકડ કરાઇ હતી 15 માછીમારો ઘુસ્યા હોવાની બાતમી આધારે કરાઇ રહી છે તપાસ
Breaking News/કડીના વીડજ ગોગા મહારાજની શોભાયાત્રામાં બની ઘટના હાથી પર સવાર થઇને છત્રી ઉંચી કરતા લાગ્યો કરંટ કાહવાના ભુવા અને કનીરામ બાપુ નીચે પટકાયા