Breaking News/સાબરકાંઠાઃઇડર માર્કેયાર્ડને કરાઈ તાળાબંધી મગફળીનો યોગ્ય ભાવ નહીં મળતા તાળાબંધી હરાજીમાં પહોંચેલા ખેડૂતોએ ઠાલવ્યો રોષ સંચાલકોને બહાર લાવવા વિજળી પણ કરી બંધ રૂ.1,300થી 1,400 ભાવ પડતા ખેડૂતોમાં રોષ સરેરાશ ભાવ કરતા પડ્યા ઓછા ભાવ મુખ્ય દરવાજો બંધ કરતા વાહનોની કતારો
Breaking News/ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ આહવા સહિત અનેક સ્થળે વરસાદ ગિરિમથક સાપુતારામાં પણ વાતાવરણમાં પલ્ટો ડાંગર,નાગલી જેવા પાકમાં નુકસાનની ભીતિ વરસાદે ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો વાતાવરણમાં પ્રસરી ઠંડક
Breaking News/વડોદરાની બરોડા ડેરી ખાતે સભાસદોનો હોબાળો પાદરાનાં કોટના ગામનાં સભાસદો બરોડા ડેરી પહોંચ્યાં બરોડા ડેરી પ્રમુખનાં તાલુકામાં જ દૂધ ઉત્પાદકોને અન્યાય બરોડા ડેરીનાં પ્રમુખ દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા સામે આક્રોશ બરોડા ડેરીમાં પાદરા તાલુકાનાં ડિરેક્ટર છે દિનુમામા સભાસદ બોનસ ન આપતાં પશુપાલકોમાં આક્રોશ સભાસદો રજુઆત કરવા પહોંચતા બરોડા ડેરીનાં દરવાજા બંધ છેલ્લાં એક વર્ષથી બોનસ ન મળતાં સભાસદોમાં રોષ