Breaking News/PM મોદી સિવિલ હોસ્પિટલ પહોચ્યા સિવિલ હોસ્પિટલ ખાતે સભા સ્થળે પહોંચ્યા મોદી થોડી જ ક્ષણોમાં સભાને સંબોધશે વડાપ્રધાન મોદી વિકાસના કામોના લોકાર્પણ કરશે
Breaking News/પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા રાજકોટ એરપોર્ટ પર સ્થાનિક બીજેપીના આગેવાનો તેમજ નેતાઓ પહોંચ્યા રાજકોટ એરપોર્ટ પર હાલ ચાંપતો પોલીસ બંદોબસ્ત સ્થાનિક નેતાઓ સાથે કરી શકે છે ચર્ચા વિચારણા
Breaking News/કોરોના ઘટતા રાજ્ય સરકારનો નિર્ણય રાજ્યમાં કોરોના વેક્સિનના સર્ટી બતાવવામાંથી મુક્તિ સામાન્ય વહીવટ વિભાગે કર્યો આદેશ સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે ફરજિયાત હતું સર્ટિફિકેટ
Breaking News/PM મોદી રાજકોટ એરપોર્ટ પર કરી શકે ટૂંકુ રોકાણ જામકંડોરણા સભા પૂર્ણ કર્યા બાદ એરપોર્ટ આવશે કેટલાક સ્થાનિક નેતાઓને પણ મળી શકે છે રાજકોટ એરપોર્ટ પર હાલ ચાંપતો પોલીસ બંદોબસ્ત
Breaking News/વડાપ્રધાન મોદીની જામકંડોરણામાં જનસભા વિરાટ જનસભાને વડાપ્રધાને સંબોધી કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર SOU જોવા એક જમાત કોંગ્રેસ નથી જતી ગુજરાત વિકાસનું જનઆંદોલન બની ગયું રાજકોટ ગુજરાતના ચમકતા સીતારા જેવું છે દર ચૂંટણી આવે ત્યારે મારા માટે અપશબ્દ બોલાય છે હવે કોંગ્રેસે અપશબ્દ બોલવાનો કોન્ટ્રાકટ બીજાને આપ્યો છે
Breaking News/જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ બનશે દેશનાં 50મા CJI દેશને આગામી મહિને મળશે 50મા મુખ્ય ન્યાયાધીશ CJI યૂયૂ લલિતે સરકારને કરી ભલામણ SCના CJI તરીકે ડીવાય ચંદ્રચૂડનું નામ મોકલાયું 9 નવેમ્બરે દેશના મુખ્ય CJI તરીકે શપથ લેશે CJI ઉદય ઉમેશ લલિત 8 નવે.થઇ રહ્યાં છે નિવૃત્ત
Breaking News/વડોદરા: દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ મામલો એમ એમ હોલનો વિડિયો વાયરલ થયો હતો દારૂની પાર્ટી કરતો વિડિઓ વાયરલ થયો હતો 10 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી ડીસીપ્લીન કમિટીની રચના કરવામાં આવી આખરી નિર્ણય ડીસીપ્લીન કમિટી નક્કી કરશે