રંગીલા રાજકોટમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરની આત્મીય યુનિવર્સિટીમાં અનુસુચિત જાતિના વિદ્યાર્થી સાથે રેગીંગ અને માર મારવાની ઘટના સામે આવી છે. મિકેનીકલ એન્જિ.નાં વિદ્યાર્થી સાથે રેગીંગની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જુનિયર વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે તેઓને સિનિયર વિદ્યાર્થીઓએ માર માર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે માનવ ચોટલિયા,ધાર્મિક ભટ્ટી નામના યુવકે માર માર્યો છે. મૂઢમાર મારી હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઇ છે, ત્યારે હાલ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
આ પણ વાંચો:સાવલી ધારાસભ્ય પહોંચ્યા પોલીસ મથકે!
આ પણ વાંચો: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી દ્ધારા ભવ્ય સ્વાગત
આ પણ વાંચો:વિશ્વાઉમિયાધામ દ્વારા ઉમા સ્વાદમ્ નો શુભારંભ, 1 લાખ પરિવાર સુધી મા ઉમિયાનો પ્રસાદ પહોંચશે
