RBI/RBIએ રેપોરેટમાં કર્યો વધારો રેપોરેટમાં વધારાથી લોન મોંઘી થઇ મકાનોનાં વેચાણ પર જોવા મળશે અસર હોમલોનનાં ઇએમઆઈમાં વધારો થશે રેપોરેટમાં 0.50 બેઝીસ પોઇન્ટનો વધારો RBIએ રેપોરેટમાં કર્યો વધારો રેપોરેટમાં 5.4 થી વધી 5.9 ટકા થયો
ગાંધીનગર/PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ ગાંધીનગર વંદેભારત ટ્રેનને આપી લીલી ઝંડી વંદેભારત ટ્રેનનું વડાપ્રધાને કર્યુ નિરીક્ષણ મુખ્યમંત્રી સહિત ટોચના અગ્રણીઓએ આપી હાજરી ગાંધીનગરથી મુંબઇ વચ્ચે દોડશે વંદેભારત ટ્રેન
મહેસાણા/ONGCની પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતા દોડધામ મહેસાણાના કસલપુર ગામની ઘટના વેલના સમારકામ દરમિયાન બની ઘટના ગેસ લીકેજને કારણ લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી ગેસ લીકેજની ઘટના બાદ ગામમાં ઓપીડી શરૂ કરવી પડી
Navratri 2022/અહીં નવરાત્રી દરમિયાન ચણીયા ચોલી અને સાડી પહેરીને ગરબા કરે છે પુરુષો, સદીઓ જૂની છે આ પરંપરા
ગીર સોમનાથ/બાળકી સાથે અડપલાનો મામલો પોલીસે આરોપી યુવકની કરી ધરપકડ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં બની હતી ઘટના બાળકીને દરિયા કિનારે લઈ જઈ આચર્યું હતુ કૃત્ય પોલીસે પોસ્કો સહિતની કલમ અન્વયે કરી કાર્યવાહી
વડોદરા/ગેસ સિલિન્ડર ફાટતા બેનાં મોત ઘટનામાં ચાર લોકો થયા ઈજાગ્રસ્ત ફાયર વિભાગે હાથ ધરી સઘન કામગીરી બ્લાસ્ટથી આસપાસના 6 જેટલાં મકાનોને નુકસાન
ગાંધીનગર/PM મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચ્યા રેલવે કોચની વડાપ્રધાને લીધી મુલાકાત વંદે ભારત ટ્રેનનું વડાપ્રધાને કર્યુ નિરીક્ષણ