ગીર સોમનાથ/ બાળકી સાથે અડપલાનો મામલો પોલીસે આરોપી યુવકની કરી ધરપકડ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં બની હતી ઘટના બાળકીને દરિયા કિનારે લઈ જઈ આચર્યું હતુ કૃત્ય પોલીસે પોસ્કો સહિતની કલમ અન્વયે કરી કાર્યવાહી

Breaking News