Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
દરોડા

Maharashtra ED Raids/મહારાષ્ટ્રમાં EDના દરોડા, આદિત્ય ઠાકરે-સંજય રાઉતના નજીકના 10 સ્થળો પર દરોડા

PM Modi Meet Falguni Shah/PM મોદીને મળ્યા બાદ ગર્વ અનુભવી રહ્યા છે ગ્રેમી વિનર ફાલ્ગુની શાહ, કહ્યું- અમે 6 મહિના સાથે કામ કર્યું છે

વિશ્વ યોગ દિવસ/સુરતમાં યોજાયેલ રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

આજનું રાશિફળ/21 જુન 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

ગાંધીનગર/રાજ્યમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૪ જળાશય હાઈ એલર્ટ, ૦૧ એલર્ટ, ૦૩ વોર્નિંગ પર

Ahmedabad/અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક

વોટ્સએપ

Technology/શું છે આ વોટ્સએપનું નવું પ્રાઈવસી ફીચર,શું તમે તેના તેના વિશે જાણો છો

Breaking News/જામનગરમાં આજે અને આવતીકાલે પાણી કાપ, સમગ્ર શહેરમાં પાણી વિતરણ રહેશે બંધ, નર્મદાની લાઈન NC-8 માં ફોલ્ટ થતા પાણી કાપ, બે દિવસ પાણી વિતરણ બંધ રહેતા લોકોને ભારે હાલાકી, નવાગામ ઝોન એ-બી હેઠળના વિસ્તારોમાં પાણી કાપ, ગુલાબનગર ઝોન એ-બી હેઠળના વિસ્તારોમાં પણ પાણી કાપ, ડી ઝોન હેઠળના વિસ્તારોમાં પણ નહિ થઈ શકે પાણી વિતરણ

Breaking News/AAP નેતા વશરામ સાગઠિયાને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ કરાયા સસ્પેન્ડ, શક્તિસિંહની પદયાત્રા બાદ કોંગી કાર્યાલયમાં દેખાય હતા સાગઠિયા, કોંગ્રેસમાંથી રાજીનામુ આપી જોડાયા હતા AAP માં, AAP માંથી રાજકોટ ગ્રામ્યમાં ચૂંટણી પણ લડી હતી, સાગઠિયાએ ગત 18 તારીખે જ રાજીનામું આપ્યું હોવાનો કર્યો દાવો

Breaking News/સુરતના માંડવીમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ, ખાણખનીજ વિભાગની ટીમ પર કરાયો હુમલો, પીપરીયા ગામે કરાયો ખનીજ વિભાગની ટીમ પર હુમલો, તાપી નદીના પટ્ટામાં ચાલી રહ્યું હતું ગેરકાયદે માટી ખનન, ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવી હતી રેડ, JCB અને ટ્રક જપ્ત કરતા ટીમ પર કરાયો હુમલો, ભૂસ્તર વિભાગની ટીમને જાનથી મારી નાખવાની આપી ધમકી, થોડા દિવસ અગાઉ પત્રકાર પર પણ કરવામાં આવ્યો હતો હુમલો, સમગ્ર મામલે ભૂસ્તર ટીમના અધિકારીઓએ નોંધાવી ફરિયાદ, ભરત મેર, દિનેશ આહીર સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy