Breaking News/દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ, 12 થી 15 ફીટ ઉંચા મોજા ઉછળ્યા, દ્વારકાના ગોમતીઘાટ મોજા ઉછળ્યા, તંત્ર દ્રારા માત્ર બોર્ડ મારી સંતોષ મનાયો, ડેન્ઝર ઝોનના માત્ર બોર્ડ મારી દેવાયા, લોકો જીવના જોખમે લઇ રહ્યા છે સેલ્ફી, લોકો સેલ્ફી લેતા અને નહાતા કેમેરામાં કેદ
Breaking News/નવસારી જિલ્લાના કોંગ્રેસમાં ભંગાણ, તાલુકા પંચાયતના 2 સભ્યો BJPમાં જોડાયા, ચારણ વાડા બેઠકના કોંગી સભ્ય જોડાયા, વાંગણ બેઠકના સભ્ય પણ ભાજપમા જોડાયા
Breaking News/સુરતના કામરેજમાંથી ગાંજાનો જથ્થો પકડાયો, 24.47 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો, ગ્રામ્ય SOG પોલીસે જથ્થો ઝડપી પાડ્યો, બગીચામાં ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો હતો, ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ
Breaking News/રાજકોટઃ કણકોટગામમાં જમાઇએ સસરા પર ચડાવી જીપ, પોતાનું બાળકને જબરજસ્તી લેવા આવ્યો જમાઇ, રિસામણે પત્નિ આવી હતી પિયર, એક દિવસ પહેલા જ પતિ આવી પિયર, 181ની મદદથી લઇ પિયર આવી પત્નિ, પતિ અન્ય 3 શખ્સો સાથે આવ્યો હતો પત્નિના પિયર, સસરા ગાડીની વચ્ચે આવતા ચડાવી જીપ, જીપ ચડાવી જમાઈ થયો ફરાર
Breaking News/બનાસ ડેરીનો પશુપાલકોના હિતમાં નિર્ણય, દૂધના પ્રતિ કિલોના ભાવમાં 10 રૂપિયા વધારો, 10 જૂનથી મળશે દૂધ ઉત્પાદકોને વધારો, કાંકરેજી ગાયના દૂધમાં પણ 2 રૂપિયાનો વધારો, પહેલા 795 રૂપિયા પશુપાલકોને મળતા હતા, હવે 805 રૂપિયા પ્રતિ ફેટે પશુપાલકોને મળશે
Breaking News/નવસારીઃ પ્રા.શાળાના ભોજનમાંથી નીકળી ગરોળી, બાળકોને પીરસાયેલા ભોજનમાંથી નીકળી મૃત ગરોળી, મધ્યાહન ભોજન યોજના હેઠળ બનેલા દાળ ભાતમાં નીકળી, સમય સૂચકતાએ શાળાએ બાળકોને ભોજન ખાવા ન દીધુ, ચીખલીના પીપલ ગભાણ ગામની ઘટના, નાયક ફાઉન્ડેશન દ્વારા અપાય છે મધ્યાહન ભોજન, શિક્ષણ વિભાગને જાણ થતા તપાસ શરૂ કરવામાં આવી