Breaking News/ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદોમાં, ગુજરાત યુનિ. 17 જેટલા AC ચોરાયા, એનિમેશન ડિપાર્ટમેન્ટમાંથી AC ગાયબ, રીનોવેશનની કામગીરી દરમિયાન 17 AC ગાયબ, સમગ્ર મામલે હવે ભારે વિવાદ શરૂ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ અંગે તપાસ શરૂ, એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ, જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
Breaking News/દેવભૂમિ દ્વારકાઃ નાહવા પડેલા યુવકનો મળ્યો મૃતદેહ, ગઇકાલે ગોમતી ઘાટ પર નાહ્વા પડ્યો હતો યુવક, નપાની ફાયર રેસ્ક્યુ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો, સમગ્ર મામલે પોલીસ વધુ કામગીરી હાથ ધરી
Breaking News/જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં વિરોધ, વિધાર્થીઓને સાથે રાખી NSUI, યુથ કોંગ્રેસનો ઘેરાવ, કોલેજમાં વિદ્યાર્થીઓને માર મરાતો હોવાની ફરિયાદ, અપશબ્દો બોલાતા હોવાની પણ ચોકાવનારી ફરિયાદ, યુવો કોંગ્રેસ અને NSUI સાથે વિદ્યાર્થીઓએ કરી રજૂઆત, મોટી સંખ્યામાં છાત્રોની કોલેજ પ્રશાસનને રજૂઆત, કોલેજના આચાર્યએ આપ્યા તપાસના આદેશ, તપાસ સમિતિની રચના કરવા આપ્યા આદેશ
Politics/નરેન્દ્ર મોદીના તખ્તાપલટની તૈયારી? અમેરિકાના વિવાદાસ્પદ અધિકારી સાથે વ્હાઈટ હાઉસમાં રાહુલ ગાંધીની ગુપ્ત મુલાકાત, જાણો કોને મળ્યા કોંગ્રેસના નેતા
Breaking News/સુરત ઇન્ચાર્જ કલેકટર બી.કે. વસાવાનું નિવેદન, વાવાઝોડું પોરબંદરથી 880 કિલોમીટર દૂર છે, 11 અને 12 તારીખે દક્ષિણ ગુજરાત પહોંચશે, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી, દરિયા કાંઠાના 42 ગામડાઓ પર નજર રખાઇ, SDRFની એક ટિમ એલર્ટ રાખવામાં આવી છે, હાલ કોઈ બીચ બંધ કરવાના આદેશ અપાયા નથી
Breaking News/સુરતઃ કચરાના ડમ્પરે બે વર્ષના બાળકને કચડ્યું, શહેરના અમરોલી વિસ્તારની ઘટના, ઘટનામાં બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યું, અન્ય 7 વર્ષની બાળકીને પણ લીધી અડફેટે, અડફેટે લેતા પગમાં ઇજાઓ પહોંચી, અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી