Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/જામનગરઃ વીજ વિભાગના ટ્રાન્સફોર્મરમાં આગ, પંચહાટડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં આગ, રાત્રીના શોર્ટ સર્કીટથી લાગી આગ, રહેણાક વિસ્તારમાં આગ લાગતા નાસભાગ મચી, સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની નહીં

Sharad Pawar Threatened/શરદ પવારને WhatsApp પર ધમકી, પોલીસ કમિશનરને મળવા પહોંચી સુપ્રિયા, કહ્યું- ન્યાય માગવા આવી છું

Breaking News/નવસારીઃ સી.આર.પાટીલનું મહત્વનું નિવેદન, મહાનગરપાલિકા બનાવવા મુદ્દે મહત્વનું નિવેદન, વર્ષોથી નવસારીને મનપા બનાવવાની ઉઠતી રહી છે માંગ, નવસારીને મનપા બનાવવા પ્રાથમિક તબક્કે ચાલી રહ્યો છે સર્વે, મનપા બનાવવાની વાતે સ્થાનિક નેતાઓમાં ખુશી

Breaking News/બનાસકાંઠામાં વાયરલ વીડિયોથી રાજકીય ચર્ચા, સમુહ લગ્નમાં ગેનીબેન અને શંકર ચૌધરી એક ગાડીમાં, એક બીજાના કટ્ટર ગણાતા એક સાથે જોવા મળ્યા, ગેની બેન ભાજપમાં જોડાઈ લોકસભા ચૂંટણી લડે તેવી ચર્ચા, શંકર ચૌધરી અને ગેની બેન વચ્ચે સમજૂતી થયાની ચર્ચા

Miss World 2023/27 વર્ષ બાદ ભારત કરવા જઈ રહ્યું છે ‘મિસ વર્લ્ડ 2023’ નું આયોજન, ટૂંક સમયમાં જાહેર થશે ફાઇનલ ડેટ

Breaking News/પાટણઃ પોલીસ જાપ્તામાંથી કેદી થયો ફરાર, ધારપુર સિવિલમાં કેદી પોલીસ જાપ્તામાંથી ફરાર, સુજનીપુર જેલમાંથી ચેકઅપ માટે લાવ્યા હતા, ચાર કેદીને ચેકઅપ માટે લવાયા હતા, ઘંટીસિંગ નારસિંગ ખિંચી નામનો કેદી થયો ફરાર, પો.કર્મીઓ સામે નોંધાવાયો ગુનો, ASI અભેરામ સામે નોંધાયો ગુનો, હે.કો. અમૃતજી તથા પો.કો. અભેસિંહ સામે ગુનો

Breaking News/વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર, સુરત તંત્ર વાવાઝોડાને લઇને એક્શનમાં, સુવાલી દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ, દરિયા કિનારે 2 કિમી દૂર પોલીસે બંદોબસ્ત, સલામતીના ભાગરૂપે નિર્ણય લેવાયો, સુરત ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી, વાવાઝોડાના એક દિવસ પહેલા આ બીચ બંધ કરવો

Breaking News/રાજકોટઃ જીવરાજ પાર્કમાં પાણીની પારાયણ, વોર્ડ નંબર 11 માં આવેલ છે જીવરાજ પાર્ક, મહિલાઓ બેડા અને પાણીની ડોલ લઇ થઈ એકઠી, 20 દિવસથી પાણી ન આવતા સ્થાનિકોમાં રોષ, બેડા અને ડોલ લઇ મહિલાઓ નોંધાવ્યો વિરોધ, અનેક રજુઆત છતાં પણ 20 દિવસથી પાણી નથી મળ્યું

મુકેશ ખન્ના

પ્રહાર/નસીરુદ્દીન શાહ પર ભડક્યા મુકેશ ખન્ના, કહ્યું- ‘…લવ જેહાદ ગેંગમાં જોડાઈ જાવ!’

છૂટાછેડા

પિતાએ સળગાવ્યું દીકરીનું ઘર/સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy