Wrestlers Protest/બ્રિજ ભૂષણ શરણ સિંહનું મોટું નિવેદન – ‘ચાર્જશીટ દાખલ થવા દો, મારે હવે કંઈ ન કહેવું જોઈએ’
Breaking News/અમદાવાદઃ 146મી રથયાત્રાને લઈ તંત્ર સજ્જ, મનપાના અધિકારીઓ કરશે રૂટ નિરીક્ષણ, મનપાને કોટ વિસ્તારમાં જર્જરીત ઇમારતોને આપી છે નોટિસ, 21 કિમીના રૂટનું અધિકારીઓ કરશે રૂટ નિરીક્ષણ, રથયાત્રાના રૂટ પર વ્યવસ્થા અંગે મેળવશે તાગ, આગામી દિવસમાં પો.અધિકારીઓ કરશે રૂટ નિરીક્ષણ, જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડરાય મંદિર સુધી કરશે નિરીક્ષણ
Breaking News/મુંબઇઃ ઝવેરી બજારમાં આગની ઘટના, ચાઇના બજારની બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર વિભાગની 12 ગાડીઓ ઘટના સ્થળે, મોડી રાતે 1 વાગ્યે લાગી હતી આગ
Breaking News/અમદાવાદઃ રથયાત્રા પૂર્વે રૂટની કરાશે સમીક્ષા, મનપાના અધિકારીઓ રૂટની કરશે સમીક્ષા, DGP સુરક્ષા મુદ્દે જગન્નાથ મંદિરની લેશે મુલાકાત, AMC ના પદાધિકારીઓને મેયર રાઉન્ડમાં રહેશે ઉપસ્થિત, મનપાના અધિકારીઓ રૂટની કરશે સમીક્ષા
Breaking News/અમદાવાદઃ સાણંદમાં કોંગ્રેસનો જનમંથ કાર્યક્રમ, ભ્રષ્ટાચાર, મોંઘવારી, ખેડૂતોને અન્યાય મુદ્દે કાર્યક્રમ, પ્રદેશ કોંગ્રેસ સરકાર પર કરશે શાબ્દિક પ્રહાર, અમદાવાદઃ સાણંદમાં કોંગ્રેસનો જનમંથ કાર્યક્રમ, ભ્રષ્ટાચાર, મોંઘવારી, ખેડૂતોને અન્યાય મુદ્દે કાર્યક્રમ
Breaking News/રાજકોટઃ આર.કે.યુનિ.માંથી મળ્યા બાળમજૂરો, નરેશ પાલીવાલ તેમજ વિપુલ વોરા વિરૂદ્ધ ફરિયાદ, આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોધાઇ ફરિયાદ, બાર જેટલા બાળ મજૂરોને કરાવ્યા મુક્ત, એનજીઓ દ્વારા બાળ મજૂરોને કરાવ્યા મુક્ત, બાળ મજૂરોને મેસમાં રાખ્યા હતા નોકરી
Breaking News/હવામાન વિભાગે કરી આગાહી, થન્ડર સ્ટોમને લઇને આગાહી, થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે, 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે, હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, અમદાવાદ, ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે, વાવાઝોડું દરિયામાં પોરબંદરથી 930 કિમિ દૂર, દરિયામાં હાલ પવન વધુ ફૂંકાઈ રહ્યા છે, 130 કિમિ ઝડપે ફૂંકાઈ રહ્યા છે પવન, રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિ વધશે