Breaking News/હવામાન વિભાગની આગાહી આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે સાબરકાંઠા, બનાસકાંઠા થન્ડર સ્ટોમ એક્ટિવિટી થઇ શકે 4 અને 5 જૂનના અમદાવાદ યલો એલર્ટ રહેવાની શક્યતા 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા
Breaking News/ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી ચેરમેન તરીકે શંકર ચૌધરી થઇ શકે રિપિટ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા થશે વરણી ચેરમેન પદનું મેન્ડેડ કોને આપવું તે ભાજપ માટે મોટો સવાલ શંકર ચૌધરી બનાસડેરીના વર્તમાન ચેરમેન છે વિધાનસભાના અધ્યક્ષ પણ છે શંકર ચૌધરી
મંતવ્ય વિશેષ/LAC પર ચીને કર્યું મોટું વિસ્તરણ, સેટેલાઇટ ઇમેજ સામે આવ્યું એરફિલ્ડ, હેલિપેડ અને મિસાઇલ બેઝ
Lok Sabha Elections 2024/કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો મોટો દાવો, 2024માં થનારી લોકસભા ચૂંટણીને લઈને આ કહ્યું
Breaking News/ઉમરગામ GIDC વિસ્તારમાં હત્યાની ઘટના GIDCની એક અવાવરું જગ્યામાંથી મળ્યો યુવકનો મૃતદેહ મૃતદેહના ગળાના ભાગે ચપ્પુના ઘા ના નિશાન જોવા મળ્યા મૃતક યુવક ઉમરગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે હત્યાના સ્થળે લોહીથી ખરડાયેલ ચપ્પુ પણ મળી આવ્યું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે તપાસ શરૂ કરી પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન