Breaking News/નવસારી ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો લક્ઝરી કારમાંથી 191 કિલો ગાંજો ઝડપયો ચોક્કસ બાતમીને આધારે પોલીસે ગાંજો ઝડપ્યો મુંબઈથી અમદાવાદ જતી કારમાં ઝડપાયો ગાંજો કારનો ડ્રાઈવર પોલીસને જોઈ કાર મૂકી થયો ફરાર 19,11,390 ગાંજા સાથે કુલ 23 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
Breaking News/જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને પોલીસની તૈયારીઓ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કરાયું ચેકીંગ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કરવામાં આવ્યું ચેકીંગ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરી કરાયું ચેકીંગ મકાનોના ધાબા અને સંવેદનશીલ વિસ્તારમાં કરાયું ચેકીંગ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ સજ્જ
Breaking News/મોડાસામાં બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું 9 વર્ષના કિશોરે 4 વર્ષના બાળક પર આચર્યું કૃત્ય ચોકલેટની લાલચ આપી ધો. 4 ના કિશોરે કરી ગંભીર હરકત માત્ર 9 વર્ષના કિશોરની વિકૃત માનસિકતા સમાજ માટે લાલબત્તી સમાન બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકનું કાઉન્સિલિંગ હાથ ધરાયું મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ પોલીસે IPC 377,363 અને પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કર્યો
Breaking News/રાજકોટના ચમત્કારિક હનુમાનજી મંદિર પહોંચ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી કાલાવડ રોડ એ.જી. ચોક ખાતે આવેલું છે હનુમાનજી મંદિર મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજી મંદિરમાં ઉપસ્થિત મંદિરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું કરવામાં આવ્યું સ્વાગત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યા મંદિરમાં હનુમાનજીના દર્શન ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાનજીની ઉતારી ભાવભેર આરતી
Breaking News/સુરેન્દ્રનગર:મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું જીલ્લા એલ સી બીની ટીમ ડ્રગ્સ પકડી પાડયું લાખો રૂપિયાનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું ફ્લેટમાંથી 17.81 લાખના ડ્રગ્સ પકડાયું સુરેન્દ્રનગરના સંગમ ફલેટમાંથી ૩ વ્યક્તિ પકડ્યા એક આરોપી કચ્છનો, બે આરોપી પંજાબના રહેવાસી
સુરત/ભાઇ-બહેનને ભણાવવા સોનાની લૂંટનો બનાવ્યો ફુલપ્રુફ પ્લાન,પણ કલાકોમાંજ પોલીસે આખી ગેંગને દબોચી લીધી
પ્રહાર/સુપ્રીમ લીડર પોતાના માટે સ્મારક બનાવવા માગે છે, નવી સંસદના ઉદ્ઘાટન પર નસીરુદ્દીન શાહે માર્યો ટોણો