Breaking News/ જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને પોલીસની તૈયારીઓ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કરાયું ચેકીંગ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કરવામાં આવ્યું ચેકીંગ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરી કરાયું ચેકીંગ મકાનોના ધાબા અને સંવેદનશીલ વિસ્તારમાં કરાયું ચેકીંગ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ સજ્જ

Breaking News